SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૪] શ્રી આત્માનદ પ્રકાશ મુનિશ્રી એક ઊંચી કાર્ટિના વકતા, પ્રભાવક વ્યાખ્યાતા હતા, તેમ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષયાનાં પાસાંઓને દીપ્ત કરનાર હતા. એમની વાણી ઋતારા, અર્થ પ્રાધી અને અહંભાવ વગરની હતી, આવા નિઃસ્પૃહી જ્ઞાનીને આચા` પદવી આપવાની વાર વાર વિનતિ થવા છતાં, તેમણે વિનય અને નમ્રતાથી તેના અસ્વીકાર કરી ત્યાગની ભાવના મૂર્તિમંત કરી હતી. એમના મુનિયનના યમ-નિયમ-સયમથી વીર્યવાન બનેલી બુદ્ધિશક્તિ અને ધનના અપરિગ્રહને લઈને મળેલી ઉદારતાના લાભ વિદ્યાક્ષેત્રને જે મળ્યા છે, તે અનેાખા છે, “ જનરાક્તિ” દૈનિક, મુંબઈ, ૧૯-૬-૭૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજીના સ્વવાસ આજીવન જ્ઞાનતપસ્વી, આગમપ્રભાકર, મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈમાં,સામવારે, તા. ૧૪-૬-૭૧ની રાત્રે ૮-૫૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. પૂ. મુનિશ્રી યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રિજી મહારાજના સમુદાયના આજીવન જ્ઞાનતપસ્વી હતા. તેમનું જીવન નિર્ભેળ જ્ઞાનસાધના અને નિર્મળ જીવનસાધનાને સમર્પિત થયેલું હતુ, તેએ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા અને જૈન આગમાના તા પારગામી વિદ્વાન હતા. તેઓશ્રીએ ખભાત, પાટણ, જેસલમેરના ગ્રંથભંડારાનું સર્વાં’ગાણુ સંશાધનનું કામ કર્યું`ં હતું. પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, સિક્કા, મૂર્તિ એ વગેરે પુરાતત્ત્વના વિષયોના તે નિષ્ણાત અને જાણકાર હતા. તેઓની ઉત્કટ જ્ઞાનભક્તિની અમરકથા ઉપરથી એમ કહેવું જોઈએ કે પ્રાચીન શાસ્ત્રીય ગ્ર ંથાના સ`શોધન અને જ્ઞાનભડારાના ઉદ્ઘાર માટે જ તે જન્મ્યા અને અમર બની ગયા. તેઓશ્રીની પ્રેરણાથી પાટણમાં હેમચંદ્રાચા` જ્ઞાનમદિરની, અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ́દિરની સ્થાપના થઈ હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મારફત ચાલતી આગમ પ્રકાશન ચેોજનાના મુખ્ય સંપાદક હતા. આવા પારગામી વિદ્વાન મુનિશ્રીને તાજેતરમાં અમેરિકન ઓરીએન્ટલ સેાસાયટીના માનદ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. “સંદેશ” દૈનિક, અમદાવાદ, તા. ૧૬-૬-૭૧ An Inestimable Loss Ernest Bender Professor, Indo-Aryan Languages and Literatures, University of Pennsylvania; Editor, Journal of the American Oriental Society. On June 14, 1971, Jain studies, in particular, and Indological studies, in general, suffered an inestimable loss at the death of Agama Prabhakar Muni Shri Punyavijayaji. The legacy he has left testifies to this, as would also everyone who had enjoyed the privilege of meeting and working with the Muniji. (I employ the seemingly familiar appellation with no intent of disrespect, for he, himself, preferred the simpler term to the formal title bestowed on him by the Community in reverend appreciation of his works.) For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy