________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયાસ્ત બોધ. સાહિત્યચંદ્ર” શ્રીયુત બાલચંદ હીરાચંદ.
( ભુજગપ્રયાત ) શશી સૌમ્ય આનંદકારી પ્રદોષ, ધરી સૈન્ય નક્ષત્રમાલા વિરાજે; જુઓ નીકળે જીતવા વિશ્વરાજ્ય, ધરી ગર્વને ચિતમાં ધીર પ્રાજ્ય. ભૂલ્યા એહ દીસે સ્વદેહે કલંક, સહુને ગણે છે જુએ તુચ્છ રંક; ધરામાં બિછાવી ભલી ચંદ્રિકાને, જુઓ પાશ એ મેહને છતવાને. જિતે કામને મેહિની-મંત્ર નાખી, ભૂલે માનવ ચંદ્રિકા-સેમ ચાખી; થઈ વિઠ્ઠલાત્મા બને કામ-ધામ,૩ બને અંધ સેવે બધા પાપકામ. ૩ અહે ચોર ને જારને એ ઉઠાડે, અતિ દૂર પાપ ધરામાં જગાડે; કરે અંધ જેવા જુવો દેખતાને, ફસાવે મહાપાપને સેવવાને. ૪ ધરી સૌમ્ય ને શ્વેત તે રૂ૫ દાખી, ઘણું લાલચે સર્વ મૂકે અને ખી; નરો તેમ નારી ફસાએ ત્વરાથી. પછી કર્મમાં હાથ ધારી જ રેતી. ૫ હવે મધ્ય આકાશમાં ચંદ્ર આવે, હસે સર્વ નારી નરોને સ્વભાવે, થયા મેહના દસ જાણે સહર્ષે, ગણે તુચ્છ તે સર્વને શાપ વ. ૬ અહે મૂર્ખ કેવા સ્વતઃને ન જાણે, રવશક્તિ અજાણે સ્વયં દાસ માને, અહો ચંદ્રમાં વાગરા કામની છે, હસાવે ફસાવે રડાવે ખરી તે. ૭ હવે ચંદ્રને માર્ગ નીચે જવાને, અધેમાર્ગમાંહે પડી ભૂલવાને; અહે પશ્ચિમે અસ્તને શોધવાને, જુવો પાપના એ ફળ ચાખવાને. ૮ ઉષા પૂર્વ ભાગે કરે છે પ્રકાશ, ભરે સર્વ આકાશ થાએ ઉજાસ; અહે ચંદ્રનું સૈન્ય તારા બધાએ, ગુમાવે સ્વયં તેજ નિસ્તેજ થાએ. જુઓ ચંદ્ર એ ખાખરા તુય થાય, ગયું તેજ નિસ્તેજ થઈ સત્વ જાય; જુઓ ગર્વ ખેટો હરે સર્વ માન, દિસે એહ પ્રત્યક્ષ એનું પ્રમાણ ૧૦ કુમાર્ગે ચઢાવ્યા બગાડ્યા ઘણને, મહાપાપ આરંભ કીધા સહૂને; ફળો ક્રૂર પ્રત્યક્ષ ચાખ્યા જુવોને, અહે ચેતજો સે ભલા સાંભળીને. ૧૧ ઊગ્યો તેજ અંબાર તે પૂર્વમહિ, થયે એકને અસ્ત બીજો પ્રભાવે; જગચક્ર એવું ફરે છે સદાનું, નહીં તેહથી હર્ષ દુખી થવાનું. ૧૨ ચઢે તેહ વેગે પડે છે ધરામાં, નહીં સાર આનંદ વ દૂભવામાં; ધરી વૈર્ય સામ્યત્વને રાખવાનું, સદા હર્ષ વા શોકને ટાળવાનું. ૧૩ ખરી સામ્યવૃત્તિ થશે જે કદાપિ, ખરે માર્ગ નિષ્કર્મનો ચિત થાપી; શશી આથો વા ઊગ્યો સૂર્ય દેખી, હરે ચિત્તથી ભેદ વૈષમ્ય નાખી. ૧૪ અહંભાવ છોડે સમાવૃત્તિ ધારે, વિકારે તછ ઘો સહુ દુઃખ હારો; ખરા ધર્મ પાળી તો સંસ્કૃતીને, વિનંતી ધરી ચિત્ત બાલન્દુની તે. ૧૫ ૧ સાંજે. ૨ ચાંદનારૂપી દારૂ. ૩ કામ-વિકારનું સ્થાન. ૪ જાળ. ૫ પલાશનું પાંદડું. તે
For Private And Personal Use Only