________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yel
GE
* જૈન ધર્મ પ્રકાશ
20000000000000
આ પુસ્તક ૬૮ સું
| વીર સં ૨૪૭૮ અંક ૮ મો / -: જેઠ :
| વિ. સં. ૨૦૦૮ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન.
(ચોવીસ દંડક વારવા, હું વારીલાલ.) શ્રી સુપાર્શ્વજિન સેવીએ, હું વારીલાલ, સેવીએ ત્રિભુવન નાથ રે, હું વારીલાલ; જ ચાગ શ્રેમકર રે હવે, હર વારીલાલ, નાથતા તેહમાં સિદ્ધ રે. હ’ વારીલાલ. ૧
જે જનતાને ઉપદિશે, હું વારીલાલ, મારગ મુક્તિનો શુદ્ધ રે, હું વારીલાલ જોઈ જનતા ચિત્તને, હું વારીલાલ, ઉપદેશક તે વિશુદ્ધ રે. હું વારીલાલ. ૨ કૃત, ચિતા ને ભાવના, હું વારીલાલ, જ્ઞાનના ત્રણ પ્રકાર રે; હું વારીલાલ; શ્રવણ-મનન-પરિશીલતા,હું વારીલાલ, તેમાં ભાવના સાર રે. હું વારીલાલ ૩ પરિણતિ તેહથી નિપજે, હું વારીલાલ, બેધ તે શુદ્ધ પ્રકાર રે; હું વારીલાલ; ભાવના જ્ઞાને જે હું, વારીલાલ, છૂટે અનર્થ પ્રસાર રે. હું વારીલાલ. ૪ ભાવના જ્ઞાને જ્ઞાન છે, હું વારીલાલ, કરીએ તેહમાં યન રે. હું વારીલાલ જિનવર વચન વિવેકીએ, હું વારીલાલ, નય-નિક્ષેપ નિગૂઢ રે. હું વારીલાલ, ૫ નય સુનય કરી ચાલીએ, હું વારીલાલ, ત્યજીએ કુનયની બુદ્ધિ રે; હું વારીલાલ; ચકવિજય તો પામીએ, હું વારીલાલ, પરમ પદારથ શુદ્ધિ રે. વારીલાલ. ૬
મુનિરાજશ્રી ચકવિજયજી. )
©©©©©©©©©©©©©©
For Private And Personal Use Only