________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત એગણેશ સે બાવનમાં રસૂરિપ્રેક્ષના નામે, ગંભીરવિજય મહારાજ નિશ્રામાં પ્રગટ પુણ્ય પ્રભાતે;
જેઠ શુકલ દ્વિતીયા શનિવારે કી લાઈબ્રેરી સાથે,
આત્માન સભાની ઉજજવળ મુંદર ભવ્ય કહાણી. (૫ શ્રી મૂળચંદ વકીલ અને ગાંધી વીરચંદ પ્રમુખ, સંચાલનમાં કુશળ હિતરવી જેનો નહીં જે
વાચન, ચર્ચા, સંસ્કૃત શિક્ષણ અનેકવિધ પ્રવૃત્તિઓ,
આત્માનંદ સભાની ઉજજવી સુંદર ભવ્ય કહાણી. (૬) ગુલાબચંદ આણંદજી જેણે ઘણું વર્ષ પર્યા, સંસ્થાને વિકસાવી જેથી ફૂલી આજ પર્યતઃ
ગાંધી વલ્લભદાસે અંતે સંસ્થાને વિકસાવી,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૭) આત્માનંદ જન ગુજરાતી ગ્રંથમાળા પ્રગટાવી, તવાદ સમાં સત્તાણુ ગ્રંથ અનેક છપાવી;
ભલું કર્યું છે કામ સંધનું કષ્ટ અનેક ઉઠાવી,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૮) સંસ્કૃત પ્રાકૃત મળ બંને ટીકા પ્રસિદ્ધ કરાવી, આગમ દર્શન કર્મવાદના ગ્રંથ મહાન સજાવી
બૃહત્કઃપસૂત્રમ ને હિંડ વસુદેવ સંભારી,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભાગ્ય કહાણી. (૯) કલિકાલ સર્વજ્ઞ રચિત છે સઠ પુરુષ ચરિત્ર, મલવારી સ્વામી શ્રી વિરચિત કાદશાર નયચક્રા;
તીર્થકર ભગવંત ચરિત્રે એમ અનેક છપાવ્યાં,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહા. (૧૦) મુનિરત્ન શ્રી જંબૂવિજયને વંદન છે. વારંવાર, દ્વાદશોર નયચક્ર ગ્રંથ પર પાડ્યો જ નવલ પ્રકાશ
વિદ્યા વાચસ્પતિ ઉપાએ ઉત્સવને શોભાવ્યો ખાસ, આત્માનંદ સભાની સુંદર ઉજજવલ ભવ્ય કહાણું. (૧૧)
મણિમહત્સવ વિશેષાંક
૧૨૩
For Private And Personal Use Only