________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન આત્માનંદ સભાના મણિમહોત્સવ પ્રસંગે જ
ન ગ વા યે લું કાવ્ય જ
ચયિતા : શ્રી જનાર્દન જ. દવે (પુષ્પહાસ) એમ.એ. કેવિકા
རབ་ བར་པས་ཁ་ཊ་བ་འབབ་
કર્મભૂમિ ભારતમાં પ્રગટ્યા ભદેવ શા સ્વામી,
આદિનાથ તીર્થકર જેની સુંદર ભવ્ય પ્રણાલી; તે મંગલ શાસનમાં પ્રગટ્યા પરમ શ્રેષ્ઠ કલ્યાણી, શ્રમણ મહાવીર પ્રભુને વંદુ ધન્ય બને મુજ વાણી.
જૈન શાસને તીર્થધામ શત્રુંજયના સાત્તિ, આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. {૧}
ભાવનગર છે મહિમાવંતુ શિક્ષણમાં સાહિત્ય, જનસંઘ જ્યાં ધર્મપરાયણ ઉદાર છે ચારિત્ર્ય;
દેરાસર હાદાસાહેબ ને અન્ય મહાન ધપ્યા છે,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૨) પરિક્ષેત્ર પંજાબે પ્રગટ્યા વિજ્યાનસૂરિજી, પુનામ જેનું દિત્તા વા આત્મારામ મુનિજી
ન્યાયાભાનિધિ વિજયવંત જેના આ પુણ્ય પ્રતાપે
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૩) ઓગણીસ તેત્રીશ સંવતમાં ચાતુર્માસ પધાર્યા, ત્યારે પ્રેરક સÉવચનથી યુવાન સર્વે જાગ્યા;
ઓગણીસો ઓગણચાલીશમાં જન હિતેચ્છુ સભાથી, આત્માનંદ સભાની ઉજજવળ સુંદર અને કહા. (૪)
અમાનંદ પ્રકાર
For Private And Personal Use Only