________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪:
www.kobatirth.org
ફ્રી લાઈબ્રેરીમાં હુન્નરે ગ્રંથ અનેક વસાવી, તિબેટ ચીન જપાન દેશનાં ભડારી ઉંઘડાવી;
હસ્તપ્રત પ્રાચીન સરથી માઇક્રાફિલ્મ મગાવી, આત્માનંદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી. (૧૨
આત્માનં જીવન ને લેકચર હાલ, જ્ઞાન મંદિર, એવી રચના જ્ઞાન ધર્મની અધાવી ગંભીર
પૂજ્ય પ્રવતક ક્રાંતિવિજયજીના આશિષ મળ્યાથી, આત્માન' સભાની ઉજજવળ સુંદર વ્ય કહાણી. (૧૩)
સૂરીશ્વરજી વિજયવલ્લભે ભવ્ય પ્રેરણા આપી, મુનિરત્ન શ્રી તુવિજયજીની જે સેવા પાત્રી;
જ્ઞાનતપસ્વી પુણ્યવિજયજીના જે પુણ્ય પ્રતાપે, આત્માન... સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી. (૧૪)
આત્માનંદ સભા વંદે છે. આ સૌ મુનિવર્યાને, મણિ મહેાત્સવમાં સભારી ભક્તિપૂર્ણ ચિત્ત;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભેચ્છાપૂર્વક દેજો આશીર્વાદ તમે સૌ, આત્માનંદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી. (૧૫)
સમારંભના પ્રમુખ શેડ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, સુજન અતિથિ શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસભાઈ;
સદ્દભાવે સહકાર આપતા મોંગલ મહાપ્રસ’ગે, આત્માનદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી. (૧૬)
ખીમચંદ ચાંપશી શાહ ગણિતના છે મોટા વિદ્વાન, ૉલેજમાં પ્રાધ્યાપકરૂપે ઘણું કમાણુા નામ;
સંસ્થાના તા પ્રાણુરૂપ છે જખરૂ કરતા કામ, આત્માનઃ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૧૭)
શ્રી ફત્તેહદ અવેરભાઈનુ લેવું પડશે. નામ, વિશાળ દૃષ્ટિ ને વિદ્વત્તા જેના ગુણુ મહેાન;
શાહ ગુલામ’ઇ લલ્લુભાઇના હાથે જેનુ' છે સુકાન, આત્માનદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્યૂ કહાણી. (૧૮)
આત્માનઃ પ્રકાશ
For Private And Personal Use Only