________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ
www.kobatirth.org
નિર્ણિત થાય છે. જ્યારે વિદેશપરિણામથી તે વસ્તુની સકલ સજાતિય કે વિજાતિયેથી વ્યાવૃત્તિ થાય છે, ભેદ નિતિ થાય છે. જેમ એક જ ઘટ સત્વરૂપ સર્વસાધારણ ધર્મીના યાગે વસ્તુ માત્રની સાથે અનુવૃત્ત છે, અભિન્ન છે. અને એ જ ઘટ તવ્યક્તિત્વરૂપ સ્વગત અનન્ય સાધારણ ધર્મના ચાગે બીજા ખધા ઘટાથી અને પટાદિથી વ્યાવૃત્ત છે, ભિન્ન છે.
વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થા માન્ય રખાય છે. તાપ એ જ છે કે જેવી રીતે જલમાં ઉત્પન્ન થયેલા પરપોટા જલની એક વિશિષ્ટ અવસ્થા રૂપ છે. સ થા જલરૂપ પણ નથી અને સથા જલના અભાવરૂપ પણ નથી તેવી જ રીતે વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થા પશુ વસ્તુથી સર્વથા ભિન્ન પણ નથી અને સર્વથા અભિન્ન પણ નથી. આ રીતે વસ્તુનું સ્થાયી અને અસ્થાયી એમ ઉભયરૂપથી તન્મયત્વ બનેલું છે. જે દષ્ટિ, અભિપ્રાય અથવા તા જ્ઞાનિશેષમાં દ્રવ્યની મુખ્યતા હોય અથવા તા જે આધવિશેષ પ્રધાનભાવે વસ્તુના અનુગામિ—સ્થાયી રૂપને સ્વીકારે તેને દ્રવ્યાયિક કહેવાય અને તેમ અસાધાવતુગત અસ્થાયીરૂપને અથવા વસ્તુના વિશિષ્ટ પરિણામને પ્રધાનભાવે જે વિશેષ સ્વીકારે તેને પર્યાયાથિક કહેવાય. આ રીતે અને ષ્ટિએ વવકલ્પનાનુસાર અને રુચિઅનુસાર વસ્તુગત
સંવલિત ઉભયધર્મમાંથી એક એક ધર્મને પ્રધાનપદાર્પણ કરે છે. પરંતુ વાસ્તવિક રીતે તા. એ ઉસયધર્મ પ્રધાનભાવે જ રહેલા છે અને તે પણ તાદાત્મ્ય સબધથી જ સંવલિત રૂપે જ રહેલા છે એટલે સ્વરુચિઅનુસાર તે ઉભયધર્માનું પૃથક્કરણ કરી અન્યતરનું નિર્ધારણુ કરવું એ કલ્પનાનિત જ છે. અને તેથી જ પ્રત્યેક ઉભયદૃષ્ટિને અપૂર્ણ માનવામાં આવે છે તેમાં પણ એ અપૂણ ષ્ટિ જો સ્વરૂપે નિર્ધારિત ધર્મીના અસ્તિત્વ વિના વસ્તુમાં વિદ્યમાન અન્ય ધર્મના સથા અપલાપ જ કરે, ગૌણુભાવે–ઉદાસીનભાવે-પણ સ્વીકાર ન કરે તા એ દષ્ટિને મિથ્યાદષ્ટિ કહેવાય છે. તે તે સૃષ્ટિને સ્વસ્વકલ્પનાનુસાર અવશ્ય સ્વેષ્ટ ધ ને મુખ્યત્વે સ્વીકારવાના ન્યાયી અધિકાર છે, પરંતુ તે વસ્તુગત અપર વિદ્યમાન ધર્મના સર્વથા નિષેધ કરવાને જરા ય અધિકાર નથી. કદાચિત્ સ્વપુષ્ટયર્થ' સ્વમર્યાદામાં રહીને અન્ય
આ રીતે સાધારણ અને અસાધારણ ધર્મી એક જ વસ્તુમાં પ્રામાણિકપણે વિદ્યમાન છે. એમાં પણ ઉત્તરાત્તર સાધારણ ધર્મ અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ ઉભય કરાવે છે. જ્યારે અતિમ સાધારણ ધર્મ માત્ર અનુવ્રુત્તિને જ કરાવે છે, અભેદને જ દર્શાવે છે. અને રણુ ધર્મ માત્ર વ્યાવૃત્તિને જ કરાવે છે, ભિન્નતાને જ દર્શાવે છે.
એક જ વસ્તુના અનુગામી સાધારણ ધર્માંના ચેાગે વસ્તુ નિત્ય અથવા અભિન્ન ‰ જ્યારે પ્રતિક્ષણુ ઉત્પાદ અને વિનાશને પામતા સ્વસ્વ પરિણામેાના કારણે તે જ વસ્તુ ભિન્ન અથવા અનિત્ય પણ હાઈ શકે છે,
પરિણામે, અવસ્થાએ કે ધર્માં વસ્તુથી સર્વથા જુદા નથી પરંતુ વસ્તુની એક વિશિષ્ટ અવસ્થારૂપ જ હોય છે. જેવી રીતે આકાશ વિશિષ્ટ શુદ્ધથી ભિન્ન ન ડાવા છતાંય ઘટાકાશ, પટાકાશ વગેરે રૂપિવિશિષ્ટ અવસ્થાએના કારણે ભિન્ન ભિન્ન રૂપે સ્વીકારાય છે. આમ છતાં ય આકાશને તેા એક જ માનવામાં આવે છે. આ નિયમને અનુસાર અવસ્થાએ પણ વસ્તુના વિશિષ્ઠ પરિણામરૂપ હાવાથી તથા વસ્તુ સાથે સ્વરૂપ સંબંધથી સંબદ્ધ હાવાથી વસ્તુથી ભિન્ન નથી થઈ શકતી છતાં ય જેમ સુવર્ણની કુંડલાગ્નિ અવસ્થાએ ભિન્ન ભિન્ન રૂપે વ્યવહારિક દૃષ્ટિએ માન્ય છે તેમ પ્રામાણિક દૃષ્ટિએ પણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
શ્રી આત્માનંદ પ્રકાશ