SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી વિજયાન'સૂ૦ ૨૦ના જયન્તિ મહાત્સવ. www.kobatirth.org તા. ૨૯-૫-૪૪ ચંદ્રવાસર 卐 c ઘંટનાદ સમ ઘાર કરીને, અધર્મના કીધા સહાર, વિજયાન દસૂરીશ્વરજીને, વંદન કરીએ વારવાર. આત્મસ્વરૂપતણી એ ન્યાતિ, પૂર્ણ પ્રકાશે પ્રાઢ થઈ, વિકસાવ્યાં માનવનાં હૃદયા, ભ્રમ-ભ્રાંતિ સૈા દૂર ગઇ; ક્રોષ વિનાં સદ્બાધ કરીને, અમૃતની વરસાવી ધાર, વિજયાન દસૂરીશ્વરજીને, વદન કરીએ વારવાર. ૪ ભાવનગરમાં દેવ પધાર્યા, જૈન ધર્મના મ કહ્યા, એ અદ્ભૂત વાણીના અત્રે, વિમળપણાથી વ્હેન વહ્યાં; અખિલ જૈન શાસનમાં પ્રેર્યાં, ધર્માંતણા સાચેા સંસ્કાર, વિજયાન દસૂરીશ્વરજીને, વંદન કરીએ વારવાર. ૫ એ ઉપકાર અગાધ સ્મરીને, નિશ્ચય રહેવા ગુરુનું નામ, આમાનદ્ સમાં સ્થાપી છે, પ્રસિદ્ધ ધર્મ તણું છે ધામ; દરવર્ષે ઉત્સવ ઉજવાએ, પાઠ-પૂજાના વિવિધ પ્રકાર, વિજયાન દસૂરીશ્વરજીને, વદન કરીએ વારવાર. દાહરા. જેણે જન્મ ધરી કર્યા, ધર્માંતણ્ણા વિસ્તાર; તે શ્રી આત્માનની, નમીએ વારંવાર. ભાવનગરમાં સભ્ય આ, આત્માનદ્ સમાય; દેશ-વિદેશે જેની, કૈાઢી દીસે પ્રભાય. એ ગુરુદેવતણી રૂડી, જ્ઞયન્તિ આ ઉજવાય; જેનાં મંગળ નામથી, ભવસાગર ઉત્તરાય. *શ્રી સિદ્ધક્ષેત્રને વિષે, આજ અતિ આનă; જયન્તિના ઉત્સવ કરે, જૈન મન્ધુનાં વૃંદ. પ્રમુખ સાહેબ, પેટ્રના, સેક્રેટરી સહિત; ગ્રાહક, વાચક, મેમ્બરા, સમાજ રૂડી રીત. સભા વિષે હાજર રહી, નીરખ્યુ નયણે ખાસ; રેવાશંકર કવિ લખે, આજતણા ઇતિહાસ. * જેઠ સુદ ૮. ** For Private And Personal Use Only ૧ ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 ૪ પ લી॰ સમાજ શુભચિંતક, રેવાશકર વાલજી બધેકા, 3 ६ ૨૧
SR No.531488
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy