SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ શ્રી આત્માનંદ પ્રકાશ : - - ૧ દર વર્ષ નૂતન ગ્રંથ, જે છે શુદ્ધ મુક્તિ પંથના, થડે મૂલે પ્રગટાવીયા, શુભકાર છે સહુ સંઘના; ઉત્સવ પ્રસંગે ઉજવ્યા, પૂજાવિધિ ને પ્રેમથી, ધાર્યા માર્થો સિદ્ધ, સર્વે ગ્રાહકેની રેમથી. ૪ પ્રૌઢ બની છું આજ રેત ને પ્રણની પ્રભા, છે સાહા સતીઓની સત્ય હું વડું છું સભા પ્રાત: રવિનાં કાણું સમ અભિવૃદ્ધિ પામી છું સદા, એ રીતથી સંભાળશે, એ છે વિનંતિ સર્વદા. ૫ આજે મળે મેળે રૂડે, મમ જન્મદિન આનંદથી; ભરપૂર–ભરછક ધામ મારું, જેનબધુ વૃંદથી; પૂજા કરી પ્રેમે પ્રભુની, પાટી ” આપી પ્રેમથી, હું રમ્ય રંગીલી બની, અતિ પ્રભુની રેમથી. ૬ મા શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી મહારાજ ) પરમગુરુદેવની જયક્તિને મહત્સવ. દેહરા વિજયાનંદસૂરીશ્વરે, અવનિતળ અવતાર ધર્મ સ્થાપવાને ધર્યો, ધન્ય ઘડી પળ વાર. ૧ પ્રગટ થયા પંજાબમાં, ધર્મ-ધુરંધર રૂપ અદ્દભૂત શક્તિ વાણીમાં, શાસ્ત્રીય જ્ઞાન અનૂપ. ૨ | સવૈયા છંદ (એકત્રીશા) એહ પ્રસંગ હતો એવો કે, ધર્મ શિથિલતા બહુ જ હતી, એ સમયે પ્રગટ્યા પંજાબ, મહાગી ને જેન યતી; વિદ્યા-જ્ઞાન-વિવેક વિધિનું, જ્ઞાન આપવાને કાજે, ધર્મ–દંડ ઝાલ્યા શ્રી ગુરુએ, અંતર લાગણીની દાઝે. જન્મ થતાં જ પ્રકાશ્ય પ્રેમે, ઝળહળ તેજ મહા દેદી, પ્રચંડ કાયા, પ્રચંડ વાણું, મહાત થાય જન જતાં સમીપ; કાંચનવર્ણ કારમી કાયા, પ્રઢ વયે વાણું પડછંદ, આપોઆપ ચરણમાં વંદે, માનવીઓનાં વૃદે વૃદ. ૨ પંજાબે શરૂઆત કરીને, ભર્તભૂમિના દેશદેશ, ધધ વહાવ્યા બોધત, ઉરમાં વ્યાપે ઊડે આવેશ ::: - - - - - - For Private And Personal Use Only
SR No.531488
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy