________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીખાલાનંદ, પ્રકાશ
પુસ્તક:૪ મું : અંક : ૧૧ મો :
આત્મ સં. ૪૮ વીર સં. ૨૪૭૦
વિક્રમ સં. ૨૦૦૦; જ્યેષ્ઠ:
ઇ. સ. ૧૯૪૪ :જુન :
શ્રી જૈન આત્માનંદ સભાને ૪૮ મે
વાર્ષિક મહોત્સવ.
દેહરા. અડતાળીશ પૂરેપૂરાં, વીત્યા મુજને વર્ષ નવલાં નૂરે નિત્ય હું, પામી છું ઉત્કર્ષ ૧ આજ કરું આનંદથી, નૂતન વર્ષ પ્રવેશ: આરાધુ-અભિવંદું છું, કદ કેવરિ . ૨
હરિગીત છંદ. જય જય મંગળ કરતાર, ભવ ભર્તાર તું ભગવંત છે, જય અખિલ ભુવનાધાર, અવિનાશી તું આદ્ય અનંત છે, નૂતન વરસમાં પેસતાં, મંગળ મરણ તારું કરું, જય આપા દુઃખ કાપ, એ પ્રાર્થના હું ઉચરું. ૧ હું જન્મથી જ, ગુણે વિવેકી ગ્રાહકના હાથમાં, અભિવૃદ્ધિ પામી છું સદા, સંરક્ષકોના સાથમાં, નવરંગ લાડ લડાવીને, શણગાર શ્રેષ્ઠ સજાવીયા, સપનાં કર્તવ્ય મેં, બહુ ભાવથી જ ભજાવીયા. ૨
આ દેશ ને પરદેશમાં પણ મેં પ્રવાસ ઘણે કર્યો, વર્તરૂપી મિષ્ટમે, ગ્રાહકે આગળ ધર્યો
હેટા મુનિજન સંત-સાધુ, લેખકો ને સાક્ષર, વિવા-કરાવી પામી મેં, વહેતે કર્યો અમૃત ઝરે. ૩
Fa
?
For Private And Personal Use Only