SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... . --- જ્ઞાનની જાતિ પ્રગટાવો – રચયિતાઃ મુમુક્ષુ ( દિવ્ય દેશ મમ ઉજજ્વળ કરવા કયારે ઊગશે દિવ્ય પ્રભાત દિવ્ય પ્રભાત-એ રાગ ) આત્મધર્મ સિ ઉજવળ કરવા, જ્ઞાનની તિ પ્રગટાવો પ્રગટાવે, અંધકારના આવરણ છેદી, તિને સે પ્રગટાવે પ્રગટાવો. ૧ આત્મધમ.. સાખી જીવ અનાદિ કાળથી, રઝળે અજ્ઞાને; કેમે પાયે દુલ્લહે, નરભવ ને જિનધર્મ તે જ્ઞાનની જ્યોતિ પ્રગટાવે પ્રગટાવે, આત્મધર્મ સે ઉજજવળ કરવા જ્ઞાનની જ્યોતિ પ્રગટાવો પ્રગટાવે. આપી સભ્ય જ્ઞાનને, લીયે પુણ્યને લાવ; જ્ઞાનદાન સમ કે નહિ, જેથી ટળે અજ્ઞાન. તે જ્ઞાનની આત્મધર્મ ૩ ભણે ભણાવે જ્ઞાનને, પિશે તે નર ધન્ય; છેદે જ્ઞાનાવરણને, પ્રગટે નિરમળ જ્ઞાન. તે જ્ઞાનની આત્મધર્મ ૪ સમ્યજ્ઞાન હુએ તેહમાં, નવતત્વ અંતર જાણે શુદ્ધ શ્રદ્ધા વળી જેહમાં, તેમાં પણ કહેવાય. તે જ્ઞાનની આત્મધર્મ, ૫ વ્યવહારિક જે જ્ઞાન છે, તે નહિ સમ્યગજ્ઞાન, સમ્યગ ધાર્મિક જ્ઞાન છે, જે શ્રદ્ધાયુત હોય. તે જ્ઞાનની આત્મધર્મ ૬ તત્વચિને કેળવી, સમજે તેના અર્થ; ગંભીર ભાવ છે જેહમાં, નહિ સમ જગમાં કેય. તે જ્ઞાનની આત્મધર્મ છે ભેદ ઘણું છે જ્ઞાનના, જાણે અભ્યાસી; સમજે સુગુરુ પાસથી, ભાવ દિન દિન ફાર. તે જ્ઞાનની આત્મધર્મ ૮ જ્ઞાન વિના સમકિત નહિ, સમકિત વિણ નહિ ત્યાગ; ત્યાગ વિના મુક્તિ નહિ, મુક્તિ સમ નહિ સુખ તે જ્ઞાનની આત્મધર્મ ૯ આદરશે જિનધર્મને, યપ કરી નરનાર; આત્માનંદ પ્રકાશથી, સિદ્ધિસુખ સદાય. તે જ્ઞાનની આત્મધર્મ, ૧૦ ૧, અજ્ઞાનરૂપી અંધકાર. ૨. જ્ઞાનરૂપી દીપક. ૩. ભાવ. ૪. સારી રીતે. ૫. સ્વ-પર સમયનું યત્વ અથવા જડ-ચેતનનું જાણપણું. ૬. આત્મજ્ઞાનના પ્રકાશથી. For Private And Personal Use Only
SR No.531487
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy