________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશ્વધમ' બનવા ચૈાગ્ય જૈનધમ,
પરમ નિપુણતાપૂર્વક જૈન ધર્મના સિદ્ધાંતાને એવી રીતે પ્રતિપાદન કરેલ છે કે જૈનેતર વિદ્વાનોને પણ તે અપૂર્વ પ્રકાશ પાડતા પ્રેરણાદાયી થઈ પડે છે. દુ:ખના વિષય એ જ છે કે અન્ય ખાખતામાં કદાગ્રહવશાત્
卐
પણ સમ્યરૂપે પરિણમે છે એવુ' શાસ્ત્રીય કથન ઉપરોક્ત મહાપુરુષ ફલિતાર્થ કરતા જણાય છે. અને હાલના જમાનામાં આવા મહાપુરુષાની આપણને ખરી જરૂર જણાય છે. વચનમાં અને લખાણમાં પરમ શિષ્ટતાઓ, અભિન ંદનીય ભરાઈ પડેલ આપણા આચાર્ય જૈન-માધ્યસ્થવૃત્તિ જાળવવા ઉપરાંત સંગીન અને સચાટ દલીલ આગળ કરવાની શક્તિ ધરાવનાર શાસ્ત્રજ્ઞ ધર્મના સિદ્ધાંતને જેટલા પ્રચાર કરી શકે છે તેની આગળ ફ્લેશપ્રિય લેભાગુ લેખકેાના પ્રયાસ કઇ ગણતરીમાં જ નથી.
ધર્મના અપૂર્વ સિદ્ધાંતાના યેાગ્ય પ્રચાર માટે જોઇએ તેટલા ઊગ્ર પ્રયાસ કરતા જણાતા નથી અને સમાજને કુસ'પફ્લેશથી ઉદ્ભવતા વિનાશની ગતિ તરફ જ ઘસડી જતા જણાય છે. કવચિત્ જૈનેતર વિદ્વાનાની કસાયેલી કલમથી, જૈન ધર્મના સિદ્ધાંતાને અપૂર્વ ઉત્સાહથી પ્રતિપાદન કરતા જોઈએ છીએ ત્યારે આપણા જેવા સામાન્ય અભ્યાસીઓને ગૈારવ ધારણ કરવાનું મન થાય છે અને આપણા માન્યવર આચાર્ચી ( જેમની સ ંખ્યા સમાજના સદ્ભાગ્યે ૭૦૭પ ઉપર થવા જાય છે) પૈકીના થાડા ઘણા શાસ્ત્રના પ્રખર અભ્યાસીએ આ વિષયમાં પેાતાના અમૂલ્ય વખતના સદુપયોગ કરતા રહે તેવી ભાવના અને તમન્ના જાગૃત થાય છે. આવી ભાવના સફળ થાય તે વિષયની પુષ્ટિ માટે વધારે દલીલે! આગળ કરવાની જરૂર રહે નહીં.
જૈન ધર્મના અપૂર્વ સિદ્ધાંતા અને ધર્મભાવનાઓમાં કાઇ કાઇ તા એકાકીપણે પણ એટલી બધી પ્રમળ અને પ્રભાવશાળી, રાચક અને આકર્ષક જણાય છે કે ઘડીભર અન્ય ખાખતા માજી ઉપર રાખીએ તેા પણ તે આગળ જણાવી ગયા મુજબના દાવાને તે ઘણે અંશે પુષ્ટિદાયક થઇ પડે તેમ છે.
પૂર્વકાલીન પ્રખર જૈન ધર્માચાર્યાએ સર્વ ધર્મના સિદ્ધાંતા માટે સાપેક્ષ દૃષ્ટિપૂર્વ ક–સમન્વય વૃત્તિથી કરેલ વિવેચન વાંચવાની તક મળે છે ત્યારે આપણને ધર્મ નું ખરું સ્વરૂપ સમજાય છે. ખરેખરા સમ્યગ્દષ્ટિને મિથ્યાષ્ટિના શાસ્ત્રો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
શકર ભગવાનના અવતાર ગણાતા પ્રખર વિદ્વાન શ ́કરાચાય પણ જૈનધર્મના અપૂ સિદ્ધાંતરૂપ મનાતા અનેકાંતવાદને તેના ખરા સ્વરૂપમાં સમજી શકેલ નહીં અને ‘ સ્યાદ્ અસ્તિ નાસ્તિ' જેવા શબ્દપ્રયાગથી ગુંચવણમાં પડી તેને શકાવાદ તરીકે માની લઇ તેના ચેાગ્ય સામના કરવામાં નિષ્ફળ ગયેલ. તેવા અનેકાંતવાદ-સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે જોવાનુ કમાવે છે અને વીતરાગપ્રણીત જૈનધર્મીમાં તેનું કંઈક અપૂર્વ સ્થાન છે. અનેકાંતદર્શીનમાં જુદા જુદા સર્વદાના સમાસ થઇ શકે છે.
For Private And Personal Use Only
( આ માખતમાં વધારે વિવેચન માટે જીઆ વિદ્વાન્મુનિમહારાજશ્રી પુણ્યવિજયજીના “ જૈન દૃષ્ટિની મહત્તા ” ઉપરના લેખઆત્માનંદ પ્રકાશ પુ. ૧, પૃ. ૨૮ ).
આ રીતે વીતરાગપ્રણીત જૈન દર્શનના અનેકાંતવાદ-કમ, તેનાં ભેદ, પ્રભેદ, કર્મ પ્રકૃતિ ઉદય-ઉદીરણા, સત્તા-સ્થિતિ વિગેરે વિષયાનુ સવિસ્તર વિવેચન, પુનર્જન્મ-જન્માંતરના સિદ્ધાંત–સકળ કર્મના ક્ષય થતાં મુક્તદશા ભાગવતા પરમાત્મા ને જગકર્તૃત્વથી ઊભા થતાં ઉપાધિ અને દોષમાંથી મુક્ત રાખતા સિદ્ધાંત, નાસ્તિકતાના આરાપમાંથી બચાવી લઈ મૂત્તિપૂજાને સર્વ રીતે પુષ્ટિ આપતા પરમ પુનિત