________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
મ©©©©©©©©ey
B009999999999999
geeeeeeee
ઉઉઉઉઉઉઉઉઉ
सिंहान्योक्ति।
शार्दूलविक्रीडित वृत्त પણ શીતિ, રર નનતિ, જીવી = જરા કોઇ તિ, વારે ૪ સારા, વેહવત છે निःशंकः करिपोतकस्तरुलता मुन्मोटते लीलया। हंहो ! सिंह विना, त्वयाद्य विपिने, कीदृक् दशा वर्तते ॥ १ ॥
સૃષ્ટિનું લક્ષપૂર્વક અવલોકન કરતે કરતે કોઈ કવિજન ચાલ્યો જાય છે, ત્યાં એક વનમાં વિચિત્ર ઘટના જોઈ ત્યાં જરા થંભ્ય, અને સદાશ્રયપૂર્વક પિતાના મન સાથે કહેવા લાગ્યો કે –
અહે! આ વનની આ શી દશા !
આ જ આ વનમાં હરણો નિર્ભયપણે દેડાદોડ અને રમતગમત કરી રહ્યા છે, ડુક્કરે પિતાની દાતરડીઓ વડે મરજી મુજબ જમીન ખોદી રહ્યા છે, દીપડાનાં નાનાં બચ્ચાંઓ વેગથી ગર્વિષ્ટ શબ્દ ગજાવી રહ્યાં છે, શિયાળીયાઓ સ્વછંદપણે ચીસો પાડી રહ્યાં છે, સસલાઓ એકબીજાને વળગી મેજ માણી રહ્યાં છે, અને રૂરૂ નામનું વનપ્રાણ જેસભેર આ છેડાથી પિલા છેડા સુધી દેડી રહ્યું છે, અને જરા પણ શંકા વિના સ્વેચ્છાનુસાર ઝાડની ડાળીઓને હાથીનાં બચ્ચાંઓ ઉખેડી–તેડી ફેંકી રહ્યાં છે, વિા !
જરા વારમાં જ મુસાફરને માલૂમ પડ્યું કે આ વનને મહાન–પ્રસિદ્ધ પરાક્રમી સિંહ-વનરાજ ચાલ્યો ગયો છે, તેનું અજબ-આશ્ચર્ય પમાડનારૂં આ અવ્યવસ્થિત ચિત્ર છે.
મુસાફરના હૃદદગારે એક પછી એક ઊછળવા લાગ્યા, કે આ દશ્ય સંસારચ્યવહારમાં–જનસમાજમાં પણ એક સરખું જ લાગુ પડે છે.
એક મઈ માણસ", પછી તે દેશપતિ હે, ગામધણી છે, કોઈ સંસ્થા કે ઘટનાને સંરક્ષક હે, એક શેરી-મહેલે કે ગૃહ(ઘર)ને નિયામક હે, કેઈ આશ્રમ કે અધિકારને માલેક હે, પણ તેની ગેરહાજરી થતાં જ ઉપરોક્ત વનની જે દશા થઇ, તે જ દશા જરૂર થતી જણાય છે.
વહાલા વાચકે ! આવાં દશે આપણે નથી જોયાં? નથી અનુભવ્યાં ? કોઈ પણ કાર્યમાં એક મહા-માલેક કે ઉપરી અધિકારીની ગેરહાજરી કેટલી ભયંકર છે, તેનું આ અન્યક્તિ અચ્છું ચિત્ર દર્શાવે છે.
રેવાશંકર વાલજી બધેકા
51
1
4916666666666666660*
@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@
©©©©©©©©©i
For Private And Personal Use Only