________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિરપરાધી બના
www.kobatirth.org
લેખક , શ્રી વિજયસ્તૂરસૂરિજી મહારાજ
અનેલા
જ
પ્રતિક્ષણે અપરાધના આશ્રિત સંસારવાસી સક ક આત્માને પ્રત્યેક જીવની ક્ષમાના અર્થી બનવાની આવશ્યક્તા છે તેટલી આવશ્યક્તા અન્ય આત્માઓને ક્ષમા આપવાના અથી બનવાની છે. ક્ષમા આપવી અને લેવી જેટલી અગત્યની ખાખત છે તેના કરતાં કરાડગણી અપરાધ ન કરવાની અગત્યની ખામત છે.
અપરાધ કરવા, પછી ક્ષમા માગવી, વળી અપરાધ કરવા, વળી પાછી ક્ષમા માગવી તેના કરતાં અપરાધ ન કરવામાં લક્ષ આપવામાં આવે તેા કેવું સારું? મેહના દાસ માનવી નિરપરાધી અની શકતા નથી. જ્યારે જ્યારે મેહની સેવામાં માનવી તલ્લીન બને છે ત્યારે ત્યારે અપરાધને કન્ય માની મહુને રાજી રાખવા પાતાની જ્ઞાનદર્શનાદિ સપત્તિના ભાગે પણ અનેક આત્માઓના અપરાધી બને છે.
અજાણપણે અપરાધ થયેા હાય તા ક્ષમા આપવાલેવામાં શ્રેય થાય ખરું; પણુ જાણીને અપરાધ કર્યો હાય તે કેવી રીતે બીજા ક્ષમા આપી શકે? અને જો બીજા ક્ષમા ન આપે તે વેરથી મુક્ત થઈને આત્મા શ્રેય કેવી રીતે સાધી શકે? તે કાંઇ સમજી શકાતું નથી. ક્ષમા આપવા લેવાની પ્રથા કરતાં અપરાધ ન કરવાની પ્રથાના પ્રચાર થયા હાત અથવા થાય તેા ઉત્તમ છે. બીજી વાત એ છે કે મેહુની આજ્ઞાથી જે માનવી અજ્ઞાનતાથી પાંચ ઇંદ્રિયાના વિષ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચીને પોષવા અનેક ક્ષુદ્ર જીવાના સંહાર કરે છે કે જે જીવા ભેગીએના ભાગના આનદુ માટે મરીને ક્ષુદ્ર જ ંતુઆપણે ઉત્પન્ન થયેલા છે, અને જેમનામાં ક્ષમા આપવા જેટલું ભાન પણ નથી તથા કેણુ મારી પાસે ક્ષમા માગે છે તેનું જ્ઞાન પણ નથી એવા પ્રકારના જીવા પાસેથી કેવી રીતે ક્ષમા મેળવવી ? કદાચ આપણે એમ માની લઈએ કે આપણા આત્માની કામળતાથી તથા પશ્ચાત્તાપથી તે જીવા ક્ષમા ન આપે તે પણ આપણે અપરાધથી મુકત થઈને આપણું શ્રેય સાધી શકીએ છીએ. આમ બની શકે ખરું; પણ તે ક્યારે ? કે જો આપણે મેહના સામે ખંડ ઉઠાવી પૂર્ણ સ્વતંત્રતા મેળવવા પ્રયત્નવાળા થયા હેાઇએ તથા ફરીને અપરાધ કરવા મળતે હૃદયે પ્રેરાઇએ ત્યારે
તે આપણે કદાચ કરેલા અપરાધથી મુક્ત થઈએ અર્થાત્ અપરાધની સજા ભોગવવા દુતિના મહેમાન ન થવું પડે; પણ જે જીવાના અપરાધ કર્યા હાય તે જીવા જ્યાં સુધી ક્ષમા ન આપે ત્યાં સુધી તે તે જીવા પેાતાનુ વેર લીધા વગર છેડવાના નથી. અને જ્યાં સુધી તેઓ પેાતાનુ વેર ન લઇ લે ત્યાં સુધી આપણે સ'સારમાંથી મુક્તિ મેળવી શકતા નથી-ટી શકતા નથી. કદાચ આત્મવીર્યની પ્રખળતા થઈ જાય અને ક્ષેપકશ્રેણીમાં આરુઢ થઈ જઇએ તા ભાગવવા લાયક કર્મોના પણ ક્ષય કરીને આપણે બીજા જીવાના વેર લીધા વગર પણ મુક્તિ મેળવી શકીએ છીએ, નહિ
For Private And Personal Use Only