________________
Shri Mahavir Jain Aradhana Kendra
LI
પુસ્તક : ૪૧ મુ: અકઃ ૮ મા :
www.kobatirth.org
શ્રીઞાત્માનંદ
પ્રકામા
આત્મ સ. ૪૮ વીર સ', ૨૪૭૦
ચન્દ્રપ્રભુ સ્તવન
( ધીરે ધીરે આ રે બાદલ... )
ગાએ ગાઓ ભાવે,
જિનવર ચન્દ્રપ્રભુ સુખકાર,
મૂર્ત્તિ ન્યારી સૌમ્યભાવી,
સ` દુ:ખ હરનાર..........ગાએ ટેક.
કમળ-સવિતા, ચન્દ્ર-કુમુદે
શુદ્ધ જે પ્રીતિ......શુદ્ધ જે પ્રીતિ, ચન્દ્રપ્રભુમાં વિમલ ધારા,
પ્રેમની રીતિ......પ્રેમની રીતિ,
જ્ઞાન જે પામે અજિત, હેમેન્દ્ર તે તરનાર, મૂર્ત્તિ ન્યારી સામ્યભાવી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ સ. ૨૦૦૦ : ફાગણ : ઇ. સ. ૧૯૪૪ : માર્ચ :
For Private And Personal Use Only
સર્વ દુ:ખ હરનાર.........ગા.
રચયિતા : મુનિ હેમેન્દ્રસાગરજી મહારાજ