________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
શીલાનંદ પ્રકાર
'પુસ્તક : ૪૧ મું : અંક : ર છે :
આત્મ સં. ૪૮ વીર સં. ર૪૯
વિક્રમ સં. ૧૯૯૦: ભાદ્રપદ : . સ. ૧૯૪૩ : સપ્ટેમ્બર:
e
શ્રી નેમિનાથ સ્તવન
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = e e o o o
S૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦ell
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
[[ પારેવડાં જાજે વીરાના દેશમાં ]
-Xo+DOSCOSODOCOCOOCs
9000 OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
o ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦
o o
એ પંખિડા ! જાજે પિયુના દેશમાં,
બોલજે હે જે સંદેશમાં. એ પંખિડા ! ૧ શ્યામજી સિધાવ્યા શિવનારીને કારણે,
ગિરનાર જેવા પ્રદેશમાં. એ પંખિડા ! ૨ કહેજે કે રાજુલાએ કીધી છે બાધા,
જીવવું છે સાધુવેશમાં. એ પંખિડા ! ૩ સ્વામિ નેમિનાથ! તુંહિ આશરે છે મારે,
તારી અને ત્યાગના વેશમાં. એ પંખિડા ! ૪ મુક્ત બ્રહ્મચારી એ દંપતીને પ્રણમે,
દક્ષ કહે છે ઉપદેશમાં. એ પંખિડા ! "
૦ ૦ ૦ ૦ ૦ ૦ =૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
o o o o o o o o o o
૦
૦ ૦ ૦ ૦
o o o
૦ ૦
o o o
૪૦૦
o
રચયિતા : મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ.
For Private And Personal Use Only