________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અંક માં
૧. શ્રી નેમિનાથ સ્તવન ... .. ૨૫ ૭. શ્રી સિદ્ધસ્તોત્ર ૨. પુર્વાધિCI! પધારો-gયારો ! ૨૬ ૮. જીવન વિકાસ ૩, સાચી ક્ષમા ... ... ... ૨૭ { ૯. અહિંસાની અદ્દભુત શકિતઃ ૪. જૈનદષ્ટિની મહત્તા ... ... | દરબારગઢમાં ખૂન
** 1 6મી ન ... ... ૫. મુક્તિના સાધન ... ... ૩૧ ૧૦, શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) ૬. આપણી ધાર્મિક સંસ્કૃતિ ... ૩ર માટે મળેલ અભિપ્રાય ...
૪૧
૪૪
નવા થયેલા માનવંતા સભાસદ. ૧. ઘડિયાળી ચીમનલાલ નસીદાસ વઢવાણ કેમ્પ
લાઈફ મેમ્બર
ભેટના ગ્રંથા, ૧. શ્રી આદિનાથ ચરિત્ર
૪, શ્રી સલાહુત સ્તોત્ર ટીકા સહિત ૨. શ્રી ધર્મવીર ઉપાધ્યાય
૫. શ્રી આગમસારિણી ૩. શ્રી જ્ઞાનપ્રદીપ
૬. શ્રી સિદ્ધાંતરહસ્ય આવા સખ્ત મેધવારીના વખતે પણ ઉપરના છ મેટા સુંદર પ્રથા, મેટા ખર્ચ કરી, પ્રગટ કરી, અમારા માનવંતા પેટ્રન સાહેબ અને લાઈફ મેમ્બરને ભેટ આપવાનું સાહસ કર્યું” છે. આ સભા પોતાના સભાસદોને ગ્રંથના જે માટે લાભ આપે છે તેવા લાભ અન્ય કાઈ આપી શકતું નથી.
ઉપરોક્ત ગ્રંથ ભેટ આપવાનું કામ શરું છે, જેથી સ્વીકારી લેવા નમ્ર સૂચના છે.
શ્રી જૈન આત્માનંદ સભાના સર્વ માનવંતા સભાસદો
તથા ગુરુભકતોને ખાસ વિનતિ સ્વ. પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજનું સ્મરણ નિરંતર સચવાઈ રહે તે માટે તા. ૩૦-૭-૪૨ ના રોજ મળેલી આ સભાની જનરલ મીટિંગે તે મહાપુરુષની સ્મારક માટે એક ફંડ કરવાનો ઠરાવ કરતાં સભાસદોએ નીચે પ્રમાણેની રકમ ફંડમાં ભરી છે. આપ પણ આ કુંડમાં આપના ચેાગ્ય ફાળો આપશે.
૧૫૧૯) પૃ. ૪૦ અંક ૯ માં જણાવ્યા પ્રમાણે થયેલ ફંડ..
૫) શાહ નગીનદાસ ઉત્તમચંડ-ભાવનગર. ૫૧) શેઠ લક્ષ્મીચંદજી ધન્નાલાલજી કર્ણાવટ-બીકાનેર. ૧૫૭૫)
( ફંડ ચાલુ છે. )
--ળાકાત
For Private And Personal Use Only