SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir We areera IREIKUMINE LANADOBUMIDOMOSALEDOKERIKEUKIROHO 20 PONUDNUTIEKĀK જ શ્રી ધરTS! Tધારો-Tધારે! ગમ કાળાં નાછો ” !! IIIIIIIIIIIIIIIIIIIIIII bca2000@may@@ EUKINUNADAMENBRO UNO we K STRAINEDIKER મંગળકારી નામ છે, મંગળમય સહુ કાજ; પધારશે અમ આંગણે, પર્વત ધિરાજ્ઞ, હરિગીત છંદ આજે શુકન શુભ થાય છે, ધર્મ દાન સંભળાય છે, પુણ્ય પ્રકાશક પુનિત પગલાં, શ્રવણગોચર થાય છે; અભિવૃદ્ધિ કરીને ધર્મની, ભવસાગરેથી તારશે, અમ આંગણે દિન અષ્ટ, શ્રી પર્વાધિરાણ ઉધારો. ૧ ખીલે સમસ્ત-વનસ્પતિ, ઋતુરાજનાં દર્શન થતાં, ફળ ફૂલ સિરભવંત પૂર્ણ પ્રફુલ્લ દિલ સોહાવતાં; માંગલ્ય એ મધું માપ સમ, પ્રાગ૯ભ્ય પૂર્ણ પ્રસારશે, અમ આંગણે દિન-અષ્ટ, શ્રી ધાન પધારશો. ૨ દર વર્ષ ધર્મોત્કર્ષ થાવા, દિવ્ય દર્શન આપનાં, લેખાં ગણાએ માનવીનાં, પુણ્ય ને વળી પાપનાં; સંહાર કરી સૌ પાપને, રડાં હદય વિકસાવશે, અમ આંગણે દિન અષ્ટ, શ્રી પર્વાધિરાઝ gધારશો. ૩ શ્રી જૈન શાસનની ક્રિયા, તાજી કરો છો આવીને, ભૂલ્યા ચૂક્યાને ભાન આપે છે, સુમાર્ગ બતાવીને, શાસ્ત્રો શ્રવણ ને વ્રત-નિયમો હૃદયમાં પ્રગટાવશે, અમ આંગણે દિન અષ્ટ, શ્રી પધરાક પઘારો. ૪ સન્માન કરવા આપનું, શ્રી જૈન શાસન સજજ છે, કલ્યાણ કરવા સર્વનું, શ્રી ધર્મસ્થંભ જ ધજજ છે; આંતર-ઉલટના ઘr-get આજ આપ સ્વીકારશે, અમ આંગણે દિન-અષ્ટ, શ્રી ધરાઝ પધારશો. ૫ આઠે દિવસ આનંદના, ધર્મોમાં ગાળી ! સશાસ્ત્રનાં વ્યાખ્યાન, સાધુ-સંતને નિહાળીશું ! લહાવો અમૌલિક આપવા, આ પ્રાર્થના સ્વીકારશો, અમ આંગણે દિન–અષ્ટ, શ્રી પ્રવૃત્તિ પધારશો. ૬ કવિ રેવાશંકર વાલજી બધેકા ODWEIKEIRÕIKEIKINIMUM -~- Poe@web six5eferred ][]ડ lllllllllllll lllllllllll3છે. 6 For Private And Personal Use Only
SR No.531479
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy