SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नूतन वर्षनुं मंगलमय विधान | 卐 ધર્મમાં દઢ થવા માટે નિમિત્તભૂત જણાવી હતી; મહાવીર ચારિત્ર રત્નાશ્રમના ઉત્પાદક અને આ રીતે દન, જ્ઞાન, ચારિત્રના સૂત્રા ઉજ-સંચાલક હતા, તેમના સ્વર્ગવાસ થયા છે; વાયાં હતાં. મહાત્મા ગાંધીજી અને જવાહરલાલ જેથી જૈન સમાજે એક પ્રખર અનુભવી અને નેહેરૂ વગેરે કૉંગ્રેસ નેતાઓને ગત આગસ્ટની વિદ્વાન વ્યક્તિ ગુમાવી છે. સ્વ॰ શેઠ નાત્તમદાસ નવમી તારીખે ખ્રિ • સરકારે જેલમાં રાખ્યા ભાણજીના પત્ની બહેન સૂરજબહેનના સિદ્ધ છે, અને એ રીતે હિંદુસ્તાનની આઝાદીને સિદ્ધક્ષેત્રમાં માસક્ષમણુની તપસ્યામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસથયેા છે; શેઠ દેવચંદભાઇ દામજી જેએ ‘જૈનપત્રના અધિપતિ હોવા ઉપરાંત આ સભાના હિતેચ્છુ તથા સલાહકાર હતા, તેમનુ પણ ખેદજનક અવસાન થયું છે. શેઠ ટાલાલ પ્રેમજી તથા અન્ય લાઇફ મેરેાનાં અવસાન થયાં છે. આ તમામ આત્માની શાંતિ ઇચ્છીએ છીએ. લેખદન થવા દીધી નથી. હિંદુસ્તાન દેશના દુર્ભાગ્યે હજી પણ મુસ્લિમ લીગ અને કોંગ્રેસને સંપર્ક સધાયા નથી; અને બ્રિટિશ સરકારે અનેક કારણેામાં તે કારણ પણ આઝાદીની અયાગ્યતા માટે વાર વાર આગળ ધર્યું છે. તે હિંદના રાજ કીય પક્ષાના આંતિરક મતભેદના ઉકેલની કે હિંદુ અને બ્રિટન વચ્ચે પડી ગયેલી રાજકીય આંટીના ઉકેલની કાંઇ જ શકયતા ક્ષિતિજ ઉપર હાલ દેખાતી નથી; તિથિચર્ચા પ્રકરણને અંગે શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ મારફત પુના વાળા ડા. પી. એલ. વૈદ્યને આ. શ્રી આનંદસાગરજી તથા આ. શ્રી વિજયરામચંદ્રસૂરિની સહીથી તટસ્થ તરીકે ન્યાય આપવા સુપરત કરવામાં આવ્યું છે; જેના નિણ્ય હવે પછી ટૂંક વખતમાં બહાર પડશે; પરિણામ આવ્યા પછી બન્ને પક્ષા શાંતિથી કામ લેશે જેથી સંઘમાં વિશેષ ફ્લેશ ન થાય તેમ ઇચ્છીએ. સ્વર્ગવાસ--- ગત વર્ષમાં પૂ. પ્ર. મ. શ્રી કાંતિવિજયજી કે જેએ શ્રી આ સભાની શરુઆતથી જ આત્મારૂપે હતા, અને જેએથી વાવૃદ્ધ અને જ્ઞાનસ્થવિર હતા. તેમના સ્વર્ગવાસથી આ સભાને તેમજ જૈન સમાજને સંપૂર્ણ ખેાટ પડી છે; તેમના નિમિત્તે સભા તરફથી સ્મારક ફ્ડ ખાલવામાં આવ્યું છે. જેમાં લગભગ ૧૫૦૦) રૂપિઆ ભરાઇ ગયા છે; અને ક્ડ ચાલુ છે. પાટણમાં મુ. પૂ. પુણ્યવિજયજીની પ્રેરણાથી એમનું મુખ્ય સ્મારક થવા સંભવ છે; મુ. ચારિત્રવિજયજી કે જેએ સાનગઢ For Private And Personal Use Only ७ ગત વર્ષમાં કુલ ૯૦ મુખ્ય વિષયના લેખા પાનાં ૨૬૯માં આપવામાં આવ્યા છે; જેમાં ૨૮ પદ્ય લેખા અને ૬૨ ગદ્ય લેખા છે. પદ્ય લેખામાં મુ॰ હુંમદ્રસાગરજીના હૃદયભાવના વગેરે લગભગ બાર કાવ્યા તથા મુ॰ લક્ષ્મીસાગરજીનુ પર્યુષણ પર્વ મહાત્સવનુ એક કાવ્ય, મુ સિદ્ધિમુનિનું ભ॰ મહાવીરને સ ંદેશનુ એક કાવ્ય, કવિરાજ શ્રી રેવાશંકરભાઇના જીવન આરસી વગેરે છ કાળ્યા, રા૦ અમરચ ંદ માવજીના ભાવ, મુક્તિ વગેરે ત્રણ કાવ્યા, રા ઝવેરચંદ છગનલાલનું શ્રી વિજયવલ્લભસૂરિનુ સ્તુતિ કાવ્ય, અને સુયશનું પ્રભુધ્યાનરૂપ કાવ્ય-આ તમામ કાવ્યા કવિસૃષ્ટિમાં અનેક અંશે નૃતનતા અપી રહ્યાં છે અને આત્મજાગૃતિનાં પ્રેરક બની રહ્યાં છે. ગદ્ય લેખામાં આ॰ શ્રી વિજયકસ્તૂરસૂરિના વિવેકના પ ંથે વગેરે અગિયાર તાત્ત્વિક લેખા, મુ॰ દક્ષવિજયજીના નવતત્ત્વ પ્રકરણના પદ્મમય સફળ અનુવાદમય પાંચ લેખા, ૫૦ ધર્મવિજયજીના ‘આત્માનંદ પ્રકાશ ’ને સદેશરૂપ લેખ, સ૦ પા॰ મુ પુણ્યવિજયજીના રાગદ્વેષના તાત્ત્વિક વિચાર
SR No.531478
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy