________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પતti--The Ultimate Real, પરમાત્મતā-llie Perfect Selfhood.
હરિભદ્રસૂરિની જેવા તત્ત્વવિવેચકોએ પ્રાતિભ શબ્દ જૈન પરિભાષામાં પણ ગ્રહણ કર્યા જોવામાં આવે છે. જૈનદર્શન પ્રમાણે પ્રાતિભજ્ઞાન પરમાધિજ્ઞાન છે, જે સર્વ રૂપી દ્રવ્યાને જોઇ શકે છે અને કેવળજ્ઞાનનું પૂર્વરૂપ છે. જ્ઞાન સારના અનુભવાષ્ટકમાં યશેાવિજયજી મહારાજ અનુભવજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે કે:सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः केवलारुणोदयः ॥
અર્થાત
( જ્ઞાનસાર ૨૬-૧ ) પંડિત પુરુષા તેને અનુભવજ્ઞાન કહે છે જે કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી, જેમ દિવસ અને રાત્રિ ભિન્ન છે તેમ ભિન્ન-વચમાં છે અને કેવળ જ્ઞાનરૂપી સૂર્યના અરુણાદયરૂપ છે. અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાનનું ઉત્તરભાવી અને કેવળજ્ઞાનનુ અંતર રહિત પૂર્વ ભાવી છે. તેનુ બીજું નામ પ્રાતિભજ્ઞાન છે. કેવળજ્ઞાન છે; કારણ કેવળજ્ઞાનમાં રૂપી અરૂપી સર્વ દ્રવ્યો તેના સર્વ ભાવા પર્યાય સહિત
તારકાન
એક સાથે હણી શકાય છે. અંગ્રેજીમાં જેને
intuition કહેવામાં આવે છે, તેવા વિશિષ્ટ પ્રકારનું આ પ્રાતિભજ્ઞાન જેવામાં આવે છે.
આ પ્રકારના જ્ઞાનને પ્રતિભજ્ઞાન એટલે તિમાંથી ઉત્પન્ન થયેલ. ( પ્રતિમા–મતિસ્તત્ર મયે પ્રતિમમ્ ) જ્ઞાન કહ્યુ છે; જ્યારે કુંવળજ્ઞાન મહિથી થયેલું નથી, પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ જ છે.
પ્રાતિજ્ઞાન અથવા અનુભવજ્ઞાનથી શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થાય છે. તે શુદ્ધ સ્વરૂપના પ્રકાશના કિરણેા અંતરાત્મામાં પડે છે તેના દર્શન થાય છે પણુ ં જ્ઞાનમાં આત્મા પરમાત્મસ્વરૂપ થઈ જતા નથી, તેમ તે સ્થિતિ કાયમ રહેતી નથી; પણ એક વખત આત્મતત્ત્વના દર્શન થતાં અ ંતરાત્માને પૂર્ણ સંતાપ થાય છે, કારણુ;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
તસ્મિન્ દ્યે રૃથું તર્ મૂર્ત સત્ વયં મતે પ્રા ॥ પરતત્ત્વ-સિદ્ધસ્વરૂપના દર્શીન થતાં, સ વસ્તુ હૃષ્ટ બને છે તે જ સત્ય (roal) છે, તે જ પરબ્રહ્મ છે ( all comprehensive ), તેનાથી કોઇ મહત્–મેટુ નથી.
આત્માના એકવાર સાક્ષાત્કાર-અનુભવ થયા પછી કેવળજ્ઞાન ફેવી રીતે થાય છે તેના ક્રમ ૮–૯–૧૦ ના લેાકેામાં બતાવ્યા છે. એક વખત આત્મસ્વરૂપના દર્શીન થતાં યાગી પુરુષ પોતાના સામર્થ્યથી પરમતત્ત્વને જોવાની અતિ ઉત્કટ આસક્તિવાળા બને છે, અને પરતત્વમાં અપ્રતિષ્ઠિત હોવા છતાં તે પ્રાપ્ત કરવાને પ્રવૃત્ત બને છે, અને તેવા અનાલબધ્યાનમાં મગ્ન થતાં પરતંત્ત્વના દર્શીન થાય છે. પતત્ત્વના દર્શન તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકાશરૂપ છે. વાળુ છે. અતીત, વર્તમાન અને અનાગત ભાવાને જાણવાવાળુ છે, અને ધ્રુવ-સ્થિર છે. સાલ મન અને નિરાલંબન ચેગનું ફૂલ છે. અને કેવળજ્ઞાનથી પરમાત્મસ્વરૂપના દર્શન ચાય છે, તે દર્શન થતાં ખીજા કાઇ દર્શનની આકાંક્ષા રહેતી નથી.
ત્રણ
લાકને પ્રકાશ કરવા"
For Private And Personal Use Only
तत्तखं यद् दृष्ट्वा निवर्तते दर्शनाकाङ्क्षा ||
કૈવલજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યા પછી ૧૩૧૪-૧૫-૧૬ ની કારિકામાં પરતત્ત્વ-પરમાત્મતત્ત્વ( highest reality )નુ સ્વરૂપ હરિભદ્રસૂરિજી ખતાવે છે, પરતત્ત્વ શરીર ઇંદ્રિયાથી રહિત છે. અચિન્હ ગુણ્ણાના ભંડાર છે, સૂક્ષ્મ છે, ત્રિલેાકના મસ્તક ઉપર રહેલ છે, જન્માદિ ક્લેશાથી નિવૃત્ત છે, જેને મહામુનિએ અંધકારથી પર પ્રકાશસ્વરૂપ કહે છે; સૂર્યના જેવા વણુ વાળુ, મલરહિત બ્રહ્મસ્વરૂપ-બૃહત્ સ્વરૂપવાળુ અને અક્ષર- પેાતાના સ્વભાવથી દાપિ ચ્યુત ન થવાવાળું છે. આ પરતત્ત્વ