________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક : ૩૯ મું : અંક: ૧૦ :
આત્મસં. ૪૬ઃ
વીર સં. ૨૬૮ : વૈશાખ : વિક્રમ સં. ૧૯૯૮ : 'મે ?
gyeC00Boldoe@s® 1000 CY
B
OR. 206
8
છે....છ છ ©િ©© (@@@
ગુરુદેવ-સ્મરણ
( ક ાલી ) સમજાય ના ગતિ ન્યારી, દિવ્યાત્મન ! ગુરુ, ગુરુ, ગુરુજી. મૂંઝાયે અતિ અતિ મહારી, પ્રમાત્મન ! ગુરુજી, ગુરુજી, ગુરુજી. સુષમણાનો દંડ બનાવું, ઇડપિંગલા બાંધુ તારો; હર નાડી-તાંતિ ગાઉ, દેવાંશી ! ગુરુ, ગુરુજી, ગુરુ. ૧. આનંદમય જ્યોત્રના પ્રકાશી, જે જ્ઞાનચન્દ્ર ઉદ્દભવી; અમ ઉરમાં આવી પ્રકાશે, શાનદ્ ! ગુરુજી, ગુરુજી, ગુરુજી. આમકારકેરી ધૂનમાં મગ્ન બ્રહ્માનંદમાં આનંદે ઐકય ધારે, આનંદી ગુરુજી, ગુરુ, ગુરુજી. ઉરના સિંહાસને સૂનાં પડ્યાં ગુરુજી ! પ્રેમથી આપ ચરણે, દિવ્ય માંડો ગુરુજી, ગુરુ, ગુરુજી. 8. કરુણા કરી ગુરુ જ્યતિભર્યા પ્રકાશ્યા; હેમેન્દ્ર હર્ષ ને સમાતે હર્ષભૂતિ! ગુરુજી, ગુરુજી, ગુરુજી પ.
રચયતા મુનિધી હેમસાગરજી મહારાજ, Odlo02942086(003078 BLES@CECG365
@
For Private And Personal Use Only