________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aવિષવ-પરિચય
૧. ગુરુદેવ—સ્મરણ ... ... ... ... ... ... (મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) ૨૨૧ ૨. સિંહા ક્તિ ... ...
. •.. ( કવિ રેવાશંકર વાલજી બધેકા ) ૨૨૨ ૩. ધર્મરક્ષક-વિજયાનંદસૂરીશ્વરજી ... ... ... (મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) રર૩ ૪. સુખ-દુઃખ વિચારણા ... ... ( આ. શ્રી વિજય કરતૂરસૂરિજી મહારાજ ) ૨૨૪ ૫. કષાયજય . ••. ••• .. ••• ... ... ... .. ••• .. ••• ••• ૨૨૬ ૬. તાત્વિક ઉપદેશ વચન ... | (સં'. ને . મુનિશ્રી પુણ્યવિજયઃ સંવિજ્ઞપાક્ષિક ) રર૭ ૭. શ્રી શ્રુતજ્ઞાન
.. ... ( ૫, શ્રી ધર્મવિજયજી મહારાજ ) ૨૨૯ ૮. અપરિગ્રહ ... .
•• ... ( શ્રીમાન કુંદકુંદાચાર્યું. ) ૨૩૪ ૯. દેવીને સંદેશ ...
છે .. ... ... ( મોહનલાલ દી. ચેકસી ) ૨૩૫ ૧૦, પરનિંદા .... *** ***
*. ... ... .. ( અમરચંદ માવજી શાહ ) ૨૩૮ ૧૧. છાત્રાલય ... .. ...
••• ••• ••• • • • •.. ( લેખક: જૈન ) ૨૩૯ ૧૨. મન:શુધ્ધિ ...
.... ....... ... ... ... ( યોગશાસ્ત્ર ) ૨૪૧ ૧૩, ચાગોનુભવ સુખસાગર ••• .. ••• . ( સે, મુનિશ્રી લકમાસાગરજી મહારાજ ૧૪, વર્તમાન સમાચાર (પંજાબ સમાચાર વિ.) • • • • • • અમારા માનવતા ગ્રાહકોને ૩૯-૪૦ મા વર્ષનું ભેટ પુસ્તક
“ શ્રી વિજયાનંદસરિ ' અમારા ( ‘આત્માનંદ પ્રકાશ’ના ) કદરદાન ગ્રાહકોને જણાવવા રજા લઈએ છીએ કે આવતા શ્રાવણ માસથી “શ્રી આત્માનંદ પ્રકાશ” માસિફ ૪૦ મા વર્ષમાં પ્રવેશ કરે છે. ચાર વર્ષથી આત્માનંદ પ્રકાશ માસિકનું કદ (મોટામાં મોટુ') ક્રાઉન આઠ પેજી કરેલ છે. વળી વિદ્વાન મુનિમહારાજાઓ અને લેખક બંધુઓના વિવિધ લેખેવડે અભ્યતર અને દર માસે નવીન સુંદર રંગ અને તીર્થોના ફેટાવડે સુશોભિત, સુંદર અક્ષરે અને સુંદર ટાઈટલવડે સમૃદ્ધ બનેલ હોવાથી ખર્ચ પણ સ્વાભાવિક વધેલ હોય છે, જે માટે ગ્રાહક બંધુઓએ પેતાનો આનંદ પણ બતાવેલ છે અને ૩૯ વર્ષથી નિયમિત દર માસે પ્રકટ થયા કરે છે.
હાલમાં ભયંકર લડાઈ ચાલતી હોવાનાં કારણે બે વર્ષથી માત્ર કાગળાના ત્રણ સાડાત્રણગણું તથા નવા નવા પ્લે અને કલરના ભાવ પણુ વધ્યા છે, ( માત્ર છપાવવાના ભાવ વધ્યા નથી. ) છતાં આવી ભયંકર લડાઈ માત્ર પચીશ કે પચાસ વર્ષે દેશના અશુભ ઉદયે જ આવેલ હોવાથી કાગળાના ભાવ વધવા છતાં, પણ આમાન પ્રકાશને જેમ બીલકુલ હાનિ પહોંચ વાનો ભય નથી, તેમ આવો આકરિભક (લડાઈને લઇને ) મોંઘવારીના પ્રસંગ વારંવાર આવતા નથી, તેમ એ ચાર વર્ષ રહે તેથી માટી ખેપટ જવાનો ભય પણ માસિક માટે નથી; પરંતુ ખાટ જતી હોય તો પણ સભામાં બીજા જ્ઞાન, વેચાણ કે બીજી આવકના ખાતા હોવાથી સામાન્ય તાટે આવે તો તે ખાતાએથી પૂરી શકાય છે તેમ ધારી, માસિકનું જેમ લવાજમ વધારવું સભાને વ્યાજબી લાગ્યું નથી, તેમ સભાસદો-ગ્રાહકોને તે માટે ફંડ કરવું યોગ્ય લાગ્યું નથી. તેમ દર વરસે અપાતી સુંદર ભેટની બુકમાં પણ ઉપરોક્ત કારણે આ વખતે કરકસર કરી માસિકની મદુત્વતામાં ઘટાડે
( અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ ૩ જી ).
For Private And Personal Use Only