SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશ. પુસ્તક : ૩૯ મું : આત્મઅંક: ૫ મો : સં. ૪૬ વીર સં. ર૪૬૮ : માગશર : વિક્રમ સં. ૧૯૮ : ડીસેમ્બરઃ ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦e 3 69 ®® શિ9િ 079 290 આત્મ–સમર્પણ ૬૦, છેરચયિતાઃ મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી ( રાગ-બિહાગ ) નયને ક્યાં રીઝવું ? દરશ વિણ નયન કયાં રીઝવું –ટેક. શાસ્થત પ્રેમનું સ્થાન જડે ના, ફરી ફરી ક્યાં ભમવું ? કૃત્રિમ ભાવ વિષે ભરમાઈ, અંતર શું ઠગવું ? નયનો ૧ ચંદ્ર મળે તે પ્રેમી ચકોરીનું ઊર શું રીઝતું ? શશીકરા ગમને પછી થાયે, તેને તો રડવું. નયને ૨ કૃત્રિમ વરતુ સુલભ બને પણ, ચિત્ત ન ત્યાં ઠરતું; સચ્ચિદાનંદ નિર્મળ સ્વરૂપે, મુજ મનડું ઠરતું. નયને. ૩ પરમેષ્ટીમાં શ્રેષ્ઠ સદા તું, દુઃખ હરજે ભવનું. નયને ૪ નિરામય અનુપમ સહુ જગમાં, તુજ પદને વરવું; મુનિ હેમેન્દ્ર સદા એ ધ્યાને, હારામાં ભળવું. નયને૫ यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवर्ग तमसः, परस्ता दमन्ति यम् ॥ १ ॥ (વી. હતો. ક. ૨) -@sw-@ો:: $: @ અર:- - - - 500g) 02ના @િ@@SOP: For Private And Personal Use Only
SR No.531458
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy