SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ જ એમ તો શ્રીપાલરાજાના રાસની ઘણી આવૃત્તિઓ આજ સુધીમાં જુદા જુદા પ્રકાશકે એ બહાર પાડી છે, એ ; છતાં, અમારા તરફથી બહાર પડેલ રાસને શા માટે શ્રેષ્ઠ સ્થાન મળ્યું તે તમે જાણો છો ? આ રાસમાં નવપદજી મહારાજનું યંત્ર ખૂબ શોધ કરીને રજૂ કરવામાં આવ્યું છે. આ રાસમાં વાંચકોની સરળતા માટે, તેમ જ આકર્ષણ માટે ખાસ નવા ચિત્રો તૈયાર કરાવી મૂકવામાં આવેલ છે. તેમ જ નવપદજી મહારાજની પૂજા, દોહા, નવપદજીની ઓળીની સંપૂર્ણ વિધિ, ઉપયોગી સંગ્રહ પણ આમાં રજૂ કરવામાં આવ્યો છે, એટલે નવપદજી મહારાજની ઓળીના આરાધન સમયે, આ એક જ રાસ દરેક જાતની સગવડ પૂરી પાડે છે. | શુદ્ધ અને સારો રાસ વસાવવાની ઈચ્છોવાળા દરેક કુટુંબમાં અમારા રાસને સ્થાન મળેલ છે. તમેએ જે આજ સુધીમાં આ રાસ ન વસાયે હોય તે આજે જ મંગાવે. બીજા રાસાઓ કરતા આ રાસમાં ઘણી મહત્તા છે, અને એટલો જ તે આકર્ષક છે. મૂલ્ય પણ, તેના પ્રમાણમાં નામનું જ છે. પાકું રેશમી પુડું રૂા. રાા :: પાકું ચાલુ પુડું રૂા. 2) લખેઃ—જૈન આત્માનંદ સભા-ભાવનગર, '10 આ ત’: પિ! ગ સમાં શેઠ દે ચંદ્ર દામજીએ છાપ્યું.—ભાવનગર. For Private And Personal Use Only
SR No.531419
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy