________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર..
આ સભાને આનંદજનક પ્રસંગ તા ૨૫-૮-૩૮ ના રોજ આ સભાના મકાનના બાજુના મકાનમાં અનિપ્રકોપ થતાં દેવ, મર, ધર્મ પસાથી કઈ પુય ગે સેવાના ફળવડે અજાયબ રીતે સભાનું મકાન, લાઈબ્રેરી, સાહિત્ય, રાનભંડાર વગેરે તમામ વસ્તુઓનો બચાવ થઈ ગયો જેથી તેની ખુશાલી નિમિત્તે આ સભામે કાર્યવાહક કમીટીએ કરેલા નિર્ણય મુજબ ભાદરવા શુદ ૧૦ રવિવારના રોજ સભાના મકાનમાં પ્રભુ પધરાવી શ્રી નવપદજી મહારાજની આદાદપૂર્વક પૂજા ભણાવી પરમાત્માની ભક્તિ કરવામાં આ હલ અને અત્રેની પાંજરાપોળના તમામ જાનવરોને ગેળ, ખળ, કપાસીયા, ખડ વગેરે સભાસદોથી થયેલા ફંડવડે ખવરાવ્યું હતું. પૂજા પ્રભાવનાને ખર્ચ આ સભાના સેક્રેટરી માં વલ્લશદાસ ત્રિભૂવન આપ હતો.
પર્યુષણ પર્વ આ શહેરમાં આ ચાતુર્માસમાં આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પોતાના સપરિવાર બિરાજમાન હોવાથી વ્યાખ્યાનને લાભ જૈન સમાજને સારે મળે છે. તેમજ પર્યું પર્વમાં દેવ, જ્ઞાન, અને ગુરૂભક્તિ તેમજ પર્યુષણ પર્વનું આરાધન, તપસ્યાઓ પ્રભાવના વગેરેથી બ જ ઉત્તમ પ્રકારે થયું હતું. દરમ્યાન પર્યુષણ પર્મનું આરાધન કરવા રાણપુરચી દાનવીર શ્રાવકુલભૂષણ શેઠ શ્રી નાગરદાસ પુરૂષોત્તમદાસભાઈ પધાર્યા હતા પર્યુષણ પર્વનું આરાધન પિતાનાં સુપત્ની સહિત બહુ સારી રીતે કર્યું હતું. કલ્પસૂવનું ઘી બેલી પિતાના નિવાસસ્થાનમાં પધરાવી રાત્રિજગો પ્રભાવના વગેરેથી જ્ઞાનભક્તિ કરી હતી. બીજે દિવસે વેડો ચઢાવી ક૫સત્ર આચાર્ય મહારાજને વહેરાવ્યું હતું. અનેક બીજા ખાતાઓમાં પણ સખાવત કરી હતી. છેટે આ સભામાં પધાર્યા હતા. સભા ઉપર પ્રેમ તો પ્રથમથી હો, છતાં આ વખતે સભામાં પધારી, કાર્યવાહી જેને સભાને સત્કાર રવીકારી આ સભાના માનવંતુ મુરબ્બીપદ (પેટ્રન) સ્વીકાર્યું હતું.
શ્રીમાન આચાર્ય મહારાજ શ્રી વિજયધમસૂરિજીની ૧૬ મી જયંતી જૈન ધર્મના પ્રખર વિદ્વાન પૂર્વ અને પશ્ચિમમાં જૈનધર્મનો પ્રચાર કરનાર આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને ૧૬ જયંતિ શ્રી જેન આત્માનંદ સભાના મકાનમાં ભાદરવા શુદ ૧૪ તા. ૮-૯-૨૮ ના રોજ કેળવણીખાતાના માજી અધિકારી સાહેબ વિઠ્ઠલરાય મહિપતરામ એમ. એ. એલ. એલ. બીના પ્રમુખપણ નીચે ઉજવવામાં આવી હતી. મુખ્ય વકતા તરીકે છે. રવિશંકરભાઇ જોશી એમ. એ. હતા. મહારાજશ્રીના ચારિત્રધર્મ, પ્રખર વિદ્વત્તા અને જૈન ધર્મના પ્રચારક તરીકે તેઓએ શું શું કર્યું તે માટે વિદ્વત્તાપૂર્ણ ભાષણ આપ્યું હતું, જે મનનીય હતું. તેમજ ભાદરવા શુદિ ૧૫ તા. ૯-૯-૩૮ના રોજ તે જ સ્થળે ભાવનગર રાજ્યના કેળવણુંખાતાના અધિકારી શ્રી ગજા
For Private And Personal Use Only