________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનિ સંમેલનના નિણૅયા. મુનિ સંમેલનના નિયા.
૧ દીક્ષા
[
૧. આઠથી સેાળ વર્ષ સુધી માતાપિતાની અથવા અથવા જે સમયે જે વાલી દ્વાય તેની રજા સિવાય દીક્ષા આપી શકાય નહિ, કારણ કે-ત્યાંસુધી “ શિષ્યનિષ્ફટિકા '' લાગે છે. આš વર્ષથી સાળ વવાળાની દીક્ષામાં દીક્ષા લેનારના માબાપ અથવા તેા વાલીની લેખિત સંમતિ લેવી. જે ગામમાં દીક્ષા આપવાની હૅાય ત્યાંના સ્થાનિક પ્રતિષ્ઠિત એ શ્રાવકદ્વારા લેખિત સંમતિ પ્રમાણે લેખિત સંમતિ આપનાર દીક્ષા લેનારના ખરા માતાપિતા અથવા તેા વાલી છે, તેને નિણ્ય જે ગામના તે હ્રાય ત્યાં આદમી મેકલી નિષ્કુમ કરાવે અને નિષ્ણુય થયા પછી દીક્ષા આપવી.
૨૪૯
દીક્ષા લેનરની યાગ્યતાની પરીક્ષા સામાન્યરૂપે પોતે કર્યાં પછી, વધારે સંમતિને માટે દરેક ગચ્છવાળાએ પેાતાના સધાડા સિવાયના બીજા સધાડાના એ આચાયે` અથવા તા વડીલાની પાસે યેાગ્યતાની પરીક્ષા કરાવી તે પછી દીક્ષા આપવી. જે ગુચ્છ કે સમુદાયમાં ખીન્ને સૂંઘાડા ન ઢાય તેમણે પાતાના સમુદાયના એ યેાગ્ય સાધુઓની પાસે યેાગ્યતાની પરીક્ષા કરાવી સંમતિ મેળવી દીક્ષા આપવી.
દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે, શુભમુTM આપવી.
દીક્ષા લેનારને દીક્ષા આપી ગ્રહણુશિક્ષા તેમજ આસેવન શિક્ષા માટે સેાળ વર્ષોંપતની ઉંમર સુધી શ્રુતપર્યાયસ્થવિર સાધુઓની પાસે રાખવા ચેાગ્ય છે. જો એના પિતા િનિકટ સંબંધી સાધુ થયેલ હાય અને તે એની બરેાબર રક્ષા કરી શકે તેમ હાય તે એ સાધુને એના પિતાદિની પાસે પણ રાખવામાં વાંધા નથી.
૨. સેાળ વષ પછીની દીક્ષામાં શાક્ત “ શિષ્યનિષ્ફટિકા ” લાગતી નથી. તે પણ હાલનું આ આખુય બંધારણુ કેટલાક અંશે થયેલ અનિચ્છનીય વાતાવરણને લઈને ઠરાવરૂપે બાંધવામાં આવ્યુ છે તેને અનુસરતુ જ ઠરાવવામાં આવે છે કે-સાળથી અઢાર વર્ષોં સુધીની દીક્ષા લેનારને પણ તેના વાલીની રજા સિવાય હાલમાં દીક્ષા આપવી નહિ.
૩. અઢાર વર્ષ પછીની ઉમ્મરવાળા દીક્ષા લેનાર માતા, પિતા, ભગિની, ભાર્યાં વગેરે જે નિકટ સબંધી હાય તેની અનુમતિ મેળવા માટે તે તે પ્રયત્ન કર્યા છતાં પણ અનુમતિ ન મળે તે। દીક્ષા લઇ શકે છે.
For Private And Personal Use Only
૪. દીક્ષા લેનારે પોતાની સ્થિતિને અનુસારે પેાતાનાં વૃદ્ધ માતા, પિતા, સ્ત્રી અને નાનાં પુત્રપુત્રીના નિર્વાહને પ્રબંધ કરેલા હૈાવા જોઇએ.
૫. દીક્ષા દેનારે દીક્ષા લેનારમાં અઢાર દોષ પૈકીના કોઇ દોષ ન હેાય એ ધ્યાનમાં
રાખવુ.
૬. દીક્ષા, ઋતુબદ્ધ કાળમાં તિથિ નક્ષત્રાદિ મુર્ત્તો, શુભ દિવસે આપવી. ૭. વયની અપેક્ષાએ અતિશય વૃદ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવા.