________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
શ્રી માત્માનંદ પ્રકાશ.
PEPE
મુનિ સંમેલનનો નિર્ણય.
સંવત ૧૯૯૦ ના ફાગણ વદી ૭ રવિવાર તા. ૪-૩-૧૯૪૪ ના રોજ શ્રી અમદાવાદ શહેરમાં શ્રીમાન નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈના શુભ પ્રયત્નવડે અને ત્યાંના સકલ સંધના માનભર્યું આમંત્રણથી જુદા જુદા સમુદાયોના મુનિમહારાજાઓનું સંમેલન આનંદ પૂર્વક એકત્રિત થયું હતું. જેમાં સાડાચારશે સાધુ અને સાતસે સાધ્વીઓ એકત્ર થયા હતા. પ્રથમ દિવસે ચતુર્વિધ સંધ–સમસ્ત સ્નાત્ર પૂજાપૂર્વક નગરશેઠના વંડામાં શ્રી સંઘ તરફથી તૈયાર કરાવેલ ભવ્યમંડપમાં બધા મુનિરાજે એકઠા મળી હર્ષપૂર્વક વિચાર વિનિમયની શરૂઆત કરી હતી. કેટલીક વાટાઘાટ પછી ત્રીશ મુનિઓનું એક મંડળ કાયમ કર્યું કે જેમણે અગીઆર મુદ્દા ચર્ચવાનું નકી કર્યું. તેને કાચ ખરડો તૈયાર કરવા ચાર મુનિરાજેની સમિતિ કાયમ કરી જેમણે તે તૈયાર કરી પિતાનું કાર્ય ત્રીશને સોંપ્યું; છેવટે ત્રીસની સમીતિમાંથી સર્વાનુમતે નવ વૃદ્ધ મુનિઓને છેવટનો નિર્ણય કરવો અને તે સર્વેએ કબુલ રાખવો તે શરતે સે; જેથી તે નવ વૃદ્ધ મુનિમહારાજાઓ કે જેઓશ્રીની સહીઓ તે નીચે છે તેઓએ શાસ્ત્રોના વિધિ નિષેધ કાયમ રાખી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવને વિચારી લાંબા દિવસો સુધી સંમેલનનું કાર્ય ચાલતાં કાંઈપણ નિર્ણય તો કરવો જ જોઈએ તે વસ્તુ ધ્યાનમાં રાખી જે નિર્ણય આપ્યા છે તે અમોએ અક્ષરસહ નીચે આપ્યા છે કે જે છેવટે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે ચતુર્વિધ સંધ સમસ્ત જાહેર કરેલા છે.
રાખવી જોઈએ, કેમકે ચિંતામણિરત્ન સરખા આ દુર્લભ માનવદેહમાં અનેક ભવના કર્મ સવિવેકથી ટાળી શકાય છે.
૫૦ અનંત જ્ઞાન-દર્શન–ચારિત્ર (આનંદ) અને વીર્યથી અભિન્ન એવા આત્માની એક ક્ષણ પણ વગર વિચાર્યું નકામી જવા દેવી નહિ. સદ્દભાગીસુવિવેકી મુમુક્ષુઓ જ તેને લાભ મેળવે છે.
પ૧ હજારે ઉપદેશ વચને સાંભળ્યા કરવા કરતાં તેમાંનાં થોડાપણુ ગુણકારી વર્તનમાં મૂકવાં તે વિશેષ કલ્યાણકારી છે. સાકરની ખરી મીઠાશ ચાખનારને મળે છે, નરી વાત કરનારને નહિં.
ઈતિશમ
For Private And Personal Use Only