SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~. - તમારું નામ અમર કરવું હોય તો તમારા આટલું વાંચી નિર્ણય કરી લ્યો. ~ ~ ~ ~ ~~ ૦૦૦૦૦૦૦~~~~~ NR આ જગતમાં જન્મ ને મરણ પ્રત્યેક પ્રાણુને માટે સર્જાયેલ છે. જ્યારે મનુષ્યને છે અને પરમાત્માએ જ્ઞાન અને બુદ્ધિ આપેલ હોવાથી તે પોતાના માટે અનેરો ફૂ છે. આ વીઝ માર્ગ શોધી કાઢે છે. જેથી તમારે આ જીવનમાં તમારું નામ અમર રાખવું ? . હાય. જ્ઞાનભક્તિ કરવી હોય જૈન સાહિત્ય સેવા કરી જ્ઞાન ઉપાર્જન કરવું છું 8 હાય તે નીચેની યોજના વાંચી, વિચારી આજેજ આપ નિર્ણય કરો. અને આપના નામની 8 3 ગ્રંથમાલા પ્રસિદ્ધ કરાવી તે અમૂલ્ય લાભ મેળવો. જના. જે ગૃહસ્થ ઓછામાં ઓછા રૂ. ૧૦૦૦) એક હજાર આ સભાને આજે તેમના નામથી છું 4 ગ્રંથમાળા ' સીરીઝ ) ( ગ્રંથ ) આ સભાએ દરેક વખતે નીચની શરતે પ્રકટ કરવા, ૨ સીરીઝનો પ્રથમ ગ્રંથ છપાવવાને માટે વધારેમાં વધારે રૂ. ૧૦૦૦) સુધી આ છે છે સમાએ ખરચવા. ૪ અમુક સંખ્યામાં જાહેર લાઈબ્રેરી કે ભંડાર તેમજ સાધુ સાધ્વી મહારાજ વગેરેને છે. 3 આ સિરિઝના ગ્રંથો સભાના નિયમ મુજબ જે જે ભેટ અપાય તે તે “સિરિઝવાલાની વતી ૪ સભા મારફત ભેટ” એવી ચીઠ્ઠી છપાવી પુરતક ઉપર ચોડી ભેટ મોકલવામાં આવશે. ૭ તે સીરીઝની છપાતી દરેક બુકની પચીશ કાપી જે ગૃહસ્થના તરફથી આ ગ્રંથમાળા ફેં સીરીઝ છપાય તેમને ભેટ આપવામાં આવશે. ૮ તે રસીરીઝના પ્રથમ અડધા ગ્રંથે ખપી ગયા હોય તે સમયે ઉપજેલી તે રક 8 પ્રમાણમાં તે ગૃહસ્થના નામથી બીજે ગ્રંથ (સિરિઝનો) સમાએ છપાવવો શરૂ કરે: છું એજ ક્રમ સાચવી સિરિઝના બીજા ગ્રંશે સભાએ નિરંતર છપાવવા. ૧૦ ગ્રંથમાળાના પ્રથમના એકજ ગ્રંથમાં સીરીઝવાળા ગૃહસ્થનું ટૂંકું જીવનચરિત્ર, 8 $ ફેટોગ્રાફ અને અર્પણ પત્રિકા તેમની ઈચ્છાનુસાર (એકજવાર) આપવામાં આવશે. નીચેના પ્રમાણેના મહાશયાના નામથી ગ્રંથમાળાઓ પ્રકટ થઈ ચુકી છે. 9 ૧ શેઠ આણંદજી પુરૂષોતમદાસ. ૨ વોરા હફીચંદ ઝવેરચંદ ૩ શ્રીમાન સુખસાગરજી મહારાજ ૪ શ્રીમાન આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજ ૫ વકીલ હરીચંદ નથુભાઈ ૬ શ્રી આમવલ્લભ ગ્રંથમાળા છે ૭ શેઠ નાગરદાસભાઈ પુરૂષોતમદાસ રાણપુર. ૮ શેઠ ઝવેરભાઈ ભાઈચંદ ૯ શાહ મગનલાલ ઓધવજી ૧૦ શેઠ અમરચંદ હરજીવનદાસ ૧૧ શેઠ દીપચંદ ગાંડાભાઈ ઉપરના મહાશાએ પોતાની લક્ષ્મીને સદ્વ્યય કર્યો છે. આપ પણ વિચારી તે રસ્તે ? ચાલવા પ્રયત્નશીલ થઈ સાહિત્યના ક્ષેત્રમાં આપનું નામ અમર કરશે. તેમ ઈચ્છીએ છીએ. હું લખો–શ્રી જૈન આત્માનંદ સભા.--ભાવનગર, કે @0×00000000000<૦૦૦૦૦૦૦૦) આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર. @િ00000000000»000000000~~~~~ ૦ ઋ For Private And Personal Use Only
SR No.531334
Book TitleAtmanand Prakash Pustak 029 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1931
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy