________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી તીર્થકર ચરિત્ર.
૨૮૭
અર્થ ગ્રહણ કરે છે. અર્થગ્રહણ કરી ઉઠી ( પુનઃ ) મંખલિપુત્ર શાલકને વંદન અને નમસ્કાર કરી યાવતું તે ( સ્વસ્થાનકે) પાછો જાય છે.
૩૨ ત્યારબાદ સંબલિપુત્ર ગોશાલકે પિતાનું મરણ (નજીક) જાણીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા અને બેલાવી તેણે એ પ્રમાણે કહ્યું–હે દેવાનુ પ્રિયો ! જ્યારે મને કાલધર્મ પ્રાપ્ત થયેલે જાણે ત્યારે સુગંધી ગાદક વડે સ્નાન કરાવજે, સ્નાન કરાવી છેડાવાળી અને સુકુમાલ ગધકાષાય ( સુગંધીભગવા) વઢ વડે શરીરને સાફ કરો. શરીરને સાફ કરી સરસ ગોશીષચન્દન વડે શરીરને વિલેપન કરજો. વિલેપન કરી મહામૂલ્ય હંસના ચિહ્નવાળા પટશાટકને પહેરાવજે. પહેરાવી સર્વાલંકારથી વિભૂષિત કરજે વિભૂષિત કરી હજાર પુરૂષથી ઉપડવા લાયક શીબિકામાં બેસાડ, શીબિકામાં બેસાડી શ્રાવસ્તીનગરીમાં શૃંગાટકના આકારવાળા યાવતું રાજમાર્ગમાં મેટા મેટા શબ્દથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહેજે. “એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિયે! મંખલિપુત્ર ગોપાલક જિન જિનપ્રલાપી યાવત જિન શબ્દને પ્રકાશ કરતા વિહરીને આ અવસર્પિણીના ચાવીશ તીર્થકરમાં છેલ્લા તીર્થંકર થઈને સિદ્ધ થયા, યાવત સર્વ દુ:ખ રહિત થયા.” આ પ્રમાણે ત્રાદ્ધિ અને સત્કારના સમુદાયથી મારા શરીરને બહાર કાઢજે. ત્યારે તે આજીવિક વિરેએ મખલિપુત્ર ગોશાલકની એ વાતને વિનય પૂર્વક સ્વીકાર કર્યો.
- ૩૩ હવે તે સંખલિપુત્ર શૈશાલકને સાત રાત્રી પરિણયતાં-વ્યતીત થતાં સમ્યકત્વ પ્રાપ્ત થયું અને તેને આવા પ્રકારના અધ્યવસાય સંક૯પ ઉત્પન્ન થયે કે “હું ખરેખર જિન નથી તો પણ જિનપ્રલાપી યાવત જિન શબ્દને પ્રકા શો વિહર્યો છું. હું શ્રમણને ઘાત કરનાર “શ્રમણને મારનાર, શ્રમણને પ્રત્યક વિધી, આચાર્ય અને ઉપાધ્યાયને અપયશ કરનાર, અવર્ણવાદકારક અને અપકીતિ કરનાર મંખલીપુત્ર ગોશાલક છું. તથા ઘણી અસદભાવનાવડે અને મિથ્યાત્વાભિનિવેશવડે પિતાને, પરને અને બન્નેને વ્યગ્રાહિતભ્રાન્ત કરતો, વ્યુત્પાદિત (મિથ્યાત્વયુકત) કરતે, વિહરીને મારી પિતાની તે વેશ્યા વડે પરાભવ પામી સાત રાત્રીના અન્ત પિત્ત જવરથી વ્યાપ્ત શરીરવાળો થઈ દાહની ઉત્પત્તિથી છારથાવસ્થામાં જ કાલ કરીશ. શ્રમણ ભગવાન મહાવીર જિન છે અને જિનપલાવી ચાવત જિન શબ્દને પ્રકાશિત કરતા વિહરે છે. ” એમ વિચારી તે (ગોશાલક) આજીવિક સ્થવિરેને બોલાવે છે, બોલાવીને અનેક પ્રકારના સોગન આપે છે. સોગન આપીને તે આ પ્રમાણે બે “હું ખરેખર જિન નથી પણ જિનપ્રલાપી યાવત જિન શબ્દને પ્રકાશ કરતો વિહર્યો છું, હું શ્રમણને ઘાત કરનાર મંખલિપુત્ર ગોશાલક છું. ચાવત્ છદ્મસ્થાવ
For Private And Personal Use Only