________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રી માત્માન પ્રકાશ
એ પ્રમાણે કહ્યુ, હું અપુલ ? ખરેખર તને મધ્યરાત્રિના સમયે યાવત કેવા આકારવાળી હલ્લા કહેલી છે, ( અેવા સંકલ્પ થયા હતા ) ત્યારપછી તને બીજી વાર આવા પ્રકારના આ સંકલ્પ થયા હતા, ઇત્યાદિ પૂર્વકત સર્વાં કહેલું. ચાવત શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગમાં જ્યાં હાલાહલા કુંભારણનુ કુંભકારાપણ છે અને જ્યાં આ સ્થાન છે ત્યાં તુ શીઘ્ર આવ્યે. હું અયપુલ ? ખરેખર આ વાત સત્ય છે ? હા સત્ય છે. હે અયપુલ ? વળી તારા ધર્માચાર્ય અને પપિદેશક મ’ખલિપુત્ર ગેાશાલક હાલાહલા કુંરણના કુંભકારાપણુમાં આમ્રફલ હાથમાં લઈ ચાવત્ અ ંજલિ કરતા વિહરે છે તેમાં પણ તે ભગવાન આઠ ચરમની પ્રરૂપણા કરે છે તે આ પ્રમાણે “ ૧ ચરમપાનક॰ યાવત સ દુઃખને અન્ત કરશે. ” વળી હું અયપુલ ? તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક મખલિપુત્ર ગોશાલક શીતલ માટીના પાણીવડે યાવત શરીરને છાંટતા વિહરે છે તેમાં પણ તે ભગવાન ચાર પાનક અને ચાર અપાનક પ્રરૂપે છે. પાનક કેવા પ્રકારે છે યાવત ત્યારપછી તે સિદ્ધ થાય છે ચાવત સદુઃખાના અન્ત કરે છે.” તે માટે હું અયંપુલ ? તું જા અને તારા ધર્માંચા અને ધર્મપ દેશક મ’ખલિપુત્ર ગેાશાલકને આવા પ્રકારના આ પ્રશ્ન પૂછજે.
(C
૩૧ ત્યારબાદ તે અયપુલ આજીવિક સ્થવિરાએ એ પ્રમાણે કહ્યુ એટલે હૃષ્ટ અને સ ંતુષ્ટ થઈ ઉઠયા. ઉડીને જ્યાં મ`ખલિપુત્ર ગેાશાલક હતા ત્યાં જવા તેણે વિચાર કર્યાં. ત્યારે તે આજીવિક સ્થવિરાએ મ`ખલિપુત્ર ગેાશાલકને આમ્રફુલ એક સ્થળે મૂકાવવા માટે સ ંકેત કર્યાં, ત્યારબાદ તેમ...ખલિપુત્ર ગેાશાલક આજીવિક સ્થવિરેના સ ંકેત જાણી આમ્રલને એક સ્થળે મૂકે છે. ત્યારપછી તે આજીવિકાપાસક અય પુલ જ્યાં મખલિપુત્ર ગોશાલક હતા ત્યાં આવી મખલિપુત્ર ગેાશાલકને ત્રણવાર પ્રદક્ષિણા કરી ચાવત યુપાસના કરે છે. હું અયપુલ ? એ પ્રમાણે કહી મ ખલિપુત્ર ગોશાલકે આજીવિક ઉપાસક અય પુલને આ પ્રમાણે કહ્યું. હું અય પુલ ? ખરેખર તને મધ્યરાત્રિના સમયે ચાવત તને સંકલ્પ થયા હતા અને જયાં હું છું. ત્યાં મારી પાસે તુ શીઘ્ર આબ્યા. હું અય પુલ ! ખરેખર આ વાત સત્ય છે ? હા સત્ય છે. તે માટે ખરેખર આ આમ્રની ગેટલી નથી, પરન્તુ તે આમ્રફલની છાલ છે. કેવા આકારવાળી હલ્લા હોય છે ? ( આવા જે સંકલ્પ થયેા હતેા તેના ઉત્તરમાં ) વાંસના સ્કૂલના આકાર જેવી હહ્યા હોય છે ( વળી વચ્ચે ગેશાલક ઉન્માદ કહે છે) હે વીરા ! વીણા વગાડ. હું વીરા ! વીણા વગાડે. ત્યારબાદ મખલિપુત્ર ગેાશાલકે આવા પ્રકારના આ પ્રશ્નને ઉત્તર આપ્યા એટલે પ્રસન્ન સંતુષ્ટ અને જેનુ ચિત્ત આકર્ષિત થયુ છે એવા આવિકા પાસક અય પુલ મખલિપુત્ર શૈાશાલકને વંદનનમરકાર કરી પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો પૂછીને
For Private And Personal Use Only