SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર સમસ્યાએ. ૨૨૫ પ્રશ્નોત્તર સમસ્યાઓ. ભાગ ૨ જે. ( શાહ છગનલાલ નેહાનચંદનાણાવટી, વેજલપુર–ભરૂચ. ) કેણુ હાલ શાશ્વત સુખે, શું વિણ સરે ન કાજ; સિદારથ ઉત્તર સહી, ક્ષત્રિયકુંડ મહારાજ. ઉત્તમ ચોઘડીયું કયું, શું મળે ટળતાં શેક; લાભાનંદ ઉત્તર થકી, લાભ સવાયા થક. ઇન્દ્રધનુષ શું સુચવે, રાણ જાયે કોણ? મેઘ-કુમાર ભલું નામ ઘો, મળશે મહા સુખ એણ. ૩ કવણુ ગિરિ રવિ ઉગતે, કવણ જવાહિર જેત; ઉદય-રત્નના નામથી, મળશે ભવજળ પોત. મુખ્ય વાહન શિવનું કહ્યું, મસ્તક કેણ દેનાર ઉત્તર ધ્ર યુક્તિ થકી, નદિષેણુ અણગાર. કાણુ રીઝે બળીદાનથી, કુમુદમિત્ર કણ નામ; દેવ-ચંદ્ર ગુરૂ સમરતાં, સરશે સઘળાં કામ. નામ શું ઇંદ્ર આયુધનું, કેણ કરે આદેશ; વદ નામ વજ-સ્વામી તણું, શંકા નહિ લવલેશ. કયું પ્રાણી પૂજનિક કહ્યું, કમળ ઉપમાન કર્યું અંગ; યક્ષ ગ–મુખ રક્ષે સદા, વાહન જસ માતંગ. વીર પાયે લંછન કયું, ક્યું સ્થાન નદી મૂળ; સિંહ-ગિરિ હૈયે ધરે, પામી ઉત્તમ કુળ. વળે ન ગાડાં કોણ વિણુ, કોણ નોંધાવે દાદ; સમર્થ વૃદ્ધ-વાદી તણા, પ્રેમે પૂજે પાદ. ૧ સિદ્ધ-અરથ, ૨ લાભ-આનંદ, ૩ ણ એટલે મિત્ર (માથું આપે તે મિત્ર). For Private And Personal Use Only
SR No.531306
Book TitleAtmanand Prakash Pustak 026 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1928
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy