SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org वीतराग-स्तोत्र. वीतराग स्तोत्र | त्रैलोक्य- देवता क्व त्वं दीन-हीनः क्व मादृशः । पश्यतस्त्वामहो ! अद्य नानन्दो माति मे हृदि ॥ सन्तप्तस्यासहायस्य भ्रमतो यत्र-तत्र मे । अकस्मात् पथि दृष्टोऽसि प्रसीद परमेश्वर ॥ मादृशानामभागानां सुलभं दर्शनं क्व ते ! प्रसरन्ति शुभा आशा अद्य त्वां पश्यतस्तु मे ॥ (૧) ત્રણ જગતના દેવ એવા તું કયાં અને દીન હીન એવા મારા જેવા પ્રાણી કયાં ! આહા ! આજે તને જોતાં મારા હ્રદયમાં આનંદ માતા નથી. कल्पद्रोरपि कल्पद्रु - महतोऽपि मणेर्मणिः । देवानामपि पूज्योsसि कियत् ते मम पूरणम् ! ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ २ ॥ (૨) સંતાપ પામેલા અને સહાય વગરના એવા મને જ્યાં ત્યાં ભટકતા માર્ગમાં અકસ્માત તમારા દર્શન થયાં. હું પરમેશ્વર ! પ્રસન્ન થાઓ. ॥ जानासि स्वयमेव त्वं कीदृशोऽस्मि दयास्पदम् । दयारत्नाकरश्चासि नाथ ! नाथामि ते दयाम् ॥ ૨૨૩ ॥ ३ ॥ (૩) મારા જેવા અભાગીઆઓને તારૂં દર્શન કયાં સુલભ પડયુ છે? પણ આજે તારાં દર્શન થતાં મને સારી આશાએ બંધાય છે, १ ॥ लग्नोऽस्मि चरणाम्भोजयुगले ते प्रतापिनि । कृपा वर्षतु ते देव ! मम दौर्भाग्यपावके || 11 8 11 (૪) તું કલ્પવૃક્ષના પશુ કલ્પવૃક્ષ છે. મહાન મણીના પશુ મી છે. દેવતાને પણુ पूज्य छे भने पुर २१ मे तने उलु' ! For Private And Personal Use Only ॥ ५ ॥ (૫) તમે પોતેજ જાણા છે કે હું કેવા દયાપાત્ર છું. તમે દયાના સાગર છે. હું નાથ, હું તમારી દયા યાચું છું. ॥ ६ ॥ (૬) તમારા પ્રતાપશાળી એવા ચરણકમળ યુગલમાં હુ· લાગ્યા છુ. હું દેવ, મારાં દુર્ભાગ્યરૂપી આગ ઉપર તમારી કૃપા વરસે.
SR No.531306
Book TitleAtmanand Prakash Pustak 026 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1928
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy