________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકારા.
રિવ્યમાં રંગાઈ ગઈ હોય છે તેની છાયા બાદ્દા જીવન પર પડયા વિના રહેતી નથી, તે છાયા નજરે પડતાં સાધકને ઉત્સાહ આવે છે. અને ઉત્સાહમાં વિશેષ રાર્વિક દઢતાથી વિચાર કરીને ચારિત્ર્ય બંધારણનું કાર્ય હાથમાં ધરે છે. જે માનવી પિતાની શક્તિને વ્યાજબી ઉપગ કરે છે તેને દુનિયાના અહિક
પણ પ્રસંગવશાત મળી જાય છે. તે જીદગીની દરેક બાબતને બીજાના કરતા સારી રીતે ઉપગ કરશે. જીવનની જ્યોત નિશદીન ઝળહળ્યા કરે છે જીવન જીવનારની ગ્રાહ્યશક્તિ અનુસાર જ્યોત નજરે પડે છે. કીડાનું જીવન અને અજનું જીવન સરખું હોતું નથી. તેમજ અશ્વનું અને માણસનું પણ સરખું
તું નથી. માણસનું અને દેવનું સરખું હોતું નથી. સગમાં રહી ચારિત્ર, ડાય છે અને ત૬ અનુસાર તકે ઘડાતી જાય છે.
જીવનપ્રવાહમાં હમેશાં તમારા ચારિત્ર્યમાં કઈને કઈ ફેર થતા જાય છે. કિક અનુભવ કંઈક શકિત, સમજ અથવા લાગણીનો ઉમેરો કરે છે. ઘડાતા
રિપર પ્રત્યેક વિચાર તેમજ વૃત્તિની કંઈ કાયમની અસર પડતી જાય છે. - સોગોને પણ વિસારી દેવાના નથી. પડેલી અસર કેટલો વખત ટકી રહે છે તે સંયોગે અને અંદરના બળ પર જોવાનું છે. બાસવેગ અને આંતર ભાવના વચ્ચે આઘાત-પ્રત્યાઘાત થયા કરે છે જેને પરિણામે માનવીના ચારિત્ર્યમાં તેમજ તેની બહારની દુનિયામાં કંઈને કંઈ પણ ફેરફાર થાય છે.
આ સ્થાને આપણે બહારના સંચા પર શે ફેરફાર થયો છે તેને અભ્યાસ કરવાનું નથી, પણ આંતરૂ ભાવનામાં કેટલે અંશે ફેરફાર થયે છે, થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. એ માનવીઓ એકજ આગબોટમાં બેસી દરિયાને સુસાફરીએ જાય છે. કર્મવશાત્ મધદરિયે તોફાન થાય છે, આગબોટ ડુબી જાય છે. અને જણા છંદગી બચાવવા આમતેમ વલખાં મારે છે, બન્નેને એક પાટીયું હાથ પાવે છે, દૂર જતાં બીજી આગબેટવાળા તે બનેને બચાવી લે છે. પરંતુ તે
નેને અનુભવ થયે તેમ પૂછશે, તે વિધવિધ પ્રકારનું વર્ણન આપશે, બનેની આંત૨ ભાવનામાં ફેરફાર થયે હશે તો પણ જુદી જુદી દષ્ટિથી તેનું કારણ એટલું જ બનેના ચારિત્ર્યમાં ફેરફાર છે. એકમાં દુ:ખીજને માટે અનુ કંપ વધારે ખીલી હશે. બીજામાં સમજશકિત વધારે ખીલી હશે. એક મનુષ્ય નતિ માટે વધારે પ્રેમ રાખતા શીખ્યા હશે. બીજે પ્રભુમાં વધારે શ્રદ્ધાળુ થયે હશે,
પ્રત્યેક માણસની આંતર્ભાવના હરઘડીએ બદલાતી જાય છે. જીવનમાં કિરતા રહેતી નથી, રહી શકતી નથી. જેટલે અંશે માણસ કાર્ય કરવા પ્રયતન શીલ થાય છે, જ્ઞાન મેળવવાને-સમજવાને ન કરે છે, પ્રેમ વિકસાવવાને કિતવાન થવાનો પ્રયાસ કરે છે, તેટલે અંશે તેની આંતભાવના સત્વર અથવા મેડી વિકસે છે. સ્થિર રહેવું-કંઈ ન કરવું એ તો મૃત્યુ પામવા સમાન છે, અથવા નિ
For Private And Personal Use Only