________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિત્ર્ય બંધારણ.
કામાં પડવા સમાન છે. મહાન ભકતો-સમાધિસ્થ ગીજનો પણ શાંત રહેતાં નથી, કંઈ કરતા નથી એમ નથી. તેઓની ભકિતમાં કે સમાધિમાં પણ તેઓ જ્ઞાનપૂર્વક અમુક જાતને પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ઈશ્વરીશકિત પોતામાં ચ છે અને પછી માનવજાતિના કલ્યાણ માટે તેઓ માનવીઓ તરફતે શક્તિ વધવા દે છે.
બીજના ગર્ભભાગમાં જે રહેલ છે, આત્માના ઉંડાણમાં જે રહેલ છે, માનનવીના ચારિત્ર્યની પેલી પાર જ રહેલ છે, તેને વિશે અત્યારે તે આપણે બહુ ચિડું સમજીએ છીએ, તેથી વહેવાર માટે હાલ તુરત તો આપણે ચારિત્ર્ય અને આત્માની શકિત સમજવા પ્રયત્ન કરશું. હાલ તુરત માટે માનવી એટલે ઉત્ત ! ચારિત્ર્યની મૂર્તિ અને માનવીના વિકાસ એટલે ચારિત્ર્યનો વિકાસ એ દાંછ બિંદુથી સમજશું.
જયાં સુધી આપણે આ સત્ય સમજ શું નહિ અને સમજી તે પ્રમાણે વતનું નહિ, ત્યાંસુધી અંદગી તમને શાશ્વત સુખ આપી શકશે નહિ. આધ્યાતિ તૃપાથી તમને શાંતિ વળશે નહિ પરંતુ માનવીની જીદગીના આ ધોય તે તે તૃષા તમને ઘસડશે. જેમ જેમ ચારિત્ર્યનો વિકાસ થ જશે તેમ તેમ માનવી વિજયવંત નીવડશે.
પ્રાણની જેમ વિસરી જવાની પદ્ધતિથી માનવીને વિકાસ થતા નથી . બીડમાં ચરતા ઘેટાને ભૂતકાળ સાંભરતો નથી તેમજ ભવિષ્યનો વિચાર આવે નથી. તે તો વર્તમાનમાં જે સુંદર ઘાસ ખાવાનું મળ્યું તે ખાતાં આનંદ અનુ. છે. માનવી ભૂતકાળને વીસરતો નથી, ભવિષ્ય ઈછાએ કે અનિચ્છાએ સીધી રીતે કે આડકતરી રીતે ખડુ થયા સિવાય રહેતું નથી. વર્તમાનમાં તે વતે છે. શા માટે વર્તે છે તેનું પણ તેને ધ્યાન હોય છે. માનવીએ આગળ વધવું હોય તો ઇચછા શક્તિ વધારવી જોઈએ, છંદગીનો હેતુ તેનો અર્થ સમજવા જોઈએ અને - માત્માના ઉપદેશ કે વાણીમાં પતે સહુકાર કેમ કરી શકે તેને સતત વિચાર કરી પ્રભુ પ્રેમ પ્રગટાવો જોઈએ.
દુનિયાની સપાટી પર નજર કરશે તો માનવી કંઈને કંઈ પ્રયત્ન કરી રહેલ છે. જ્યારથી માનવી જે જે સ્થળે જન્મ લે છે ત્યારથી તેણે પોતાની મગજશક્તિ વાપરીને તેમજ હાથપગથી કામ કરેલું છે. માનવીએ પૃથ્વીના પડને ખોદ્ય છે. પથરાઓ અને લોઢાને એકઠાં કયાં છે, શહેર અને અજાયબી પમાડે તેવા સુંદર, મહેલે બાંધ્યાં છે, ભાષાઓ ઘડી છે, રાજ્યનીતિ રચી છે, પરન્તુ આ બધું શેડા કાળ સુધી ટકેલું છે અને પછી કાળના પ્રવાહમાં તણાઈ ગયું છે, જાય છે, અને જશે. ગ્રીસ, રેમ, ખાછી આ, પરૂ, ઈજીપ્ત અને હિંદના મોહ પમાડે તેવા યુગે પલરાઈ ગયા છે. તેઓની મડેલા ધળમાં રગદોળાઈ ગઈ છે. તેઓની, ભાષા મરણપથારીએ પડી છે. પરંતુ તેઓના શ્રમથી જે ચારિક બંધારણું બંધાયું હતું તે
For Private And Personal Use Only