________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉcઈ0
અમલ મા જ
પ્રકાશ
| રે પર I अपगतपले हि मनसि स्फटिकमणाविव रजनिकरगभस्तयो विशन्ति सुखमुपदेशगुणाः, गुरुवचनममलमपि सलिलमिव महदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्य ।।
વિશ્વ. पुस्तक २१ ] वीर संवत् २४५० मार्गशीर्ष आत्म संवत् २८. [अंक ५ मो.
मानवदेहनी पुन्य प्रभा.
(૧). સ્યાદ્વાદુ ધર્મને ભવ્ય વૈભવ સંગતિ સાધવિશે, ગુણવાન સાથે જ્ઞાનગોષ્ટિ વાણી અમૃત સમ દિસે, ચાતુરિ સત્કૃત કર્મમાં વર્લ દ્રવ્યપ્રાપ્તિ ન્યાયથી, ગુરૂ ચરણ સેવા શુદ્ધ વર્તન મતિ નિમલ ભાવથી.
એ લભ્ય છે સદભાગ્ય ધન્ય તે નરરત્નને, માનવપ્રભા પ્રકટાવવા તું કરજે તેવા યત્નને અવસર અને પમ બ્રાત! આ છે સાધ્ય સાધનોગથી કર ફલિત રાધાવેઘ વત્ ઈસિત તત્ સંગથી.
રા. વેલચંદ ધનજી.
For Private And Personal Use Only