________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬ જલદી મંગાવે ?” તૈયાર છે ! તયાર છે !!
તૈયાર છે ! ! ! માત્ર થોડી નકલોજ સિલી કે રહી છે.
શ્રી બાળ બ્રહ્મચારી બાવીશમા જીનેશ્વર | “ શ્રી નેમનાથ પ્રભુનું (નવ ભવન) ચરિત્ર.
આ ગ્રંથમાં શું જોશો ? બાવીશમા જગપતિ શ્રી નમનાથ પ્રભુનું નવ લવનું' પુર્વ વર્ણન, તેમનાથ પ્રભુ અને સતી રાજેમતીના ના ભવના ઉત્તરોત્તર આદર્શ પ્રેમ, પતિ પતનીના અલૈકિક તેલ, સતી રાજેમતીને વૈરાગ્ય, અને સતીપણાના વૃત્તાન્ત, પ્રભુની બાળ ક્રીડા, દિક્ષા, કેવળજ્ઞાન અને સેવાક્ષગમન વગેરે પ્રસ'ગાની જાણ વા યા શ્ય હકીકતા, તેમજ શ્રી વસુદેવ રાજાના ચરિત્ર અને ઉરચ પ્રકારની પશ્ય પ્રકૃતિ અને તેના મીષ્ટ ફળાનું વણ ન ખાસ વાંચવા લાયક છે. વળી શ્રીકૃષ્ણ વાસુદેવનું ચરિત્ર, વૈભવ, પરાક્રમ, રાજયવણુ ન. પ્રતિવાસુદેવ જરાસંધના વસ્ત્ર, તેમનાથ પ્રભુ પ્રત્યેની અપૂર્વ ભક્તિ, તદ્દભવ માક્ષગામી શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્રા, શાંબ અને પ્રઘક્તનું જીવનવૃત્તાંત. મહાપફેષ અને સતી નળ દમય તીનું જીવન ચરિત્ર, પેાતાના બંધ કુબેર સાથે જ ગાર રમતાં હારી જતાં પોતાના વચનનું પાલન કરવા કરેલા રાજ્ય-યાગ, સેવેલા તેવાસ. સતી દમય તીને પતિથી વિખૂટી પડતાં પડેલાં અનેક કષ્ટો ( જે વાંચતા દરેકની ચક્ષમાં
સતી ધોરાએા આવે છેતેમાં પણ રાખેલી અખૂટ ધેય તા, શિયલ સાચવી બતા વેલા અપૂર્વ અંહિસા અને સતી દમયંતીની શાંતિ અને પતિ પરાયણતા તા વાંચકને આશ્ચર્ય પમાડે છે. જેનાનું મહાભારત, પાંડવાનું જીવન ચરિત્ર, કુરુક્ષેત્રમાં પાંડવ કોર વાસુ ( ન્યાય અન્યાયનું) યુદ્ધ સતી દ્રોપદીના સ્વયં વર અને પાછલા ભવનું વર્ણન, પાંડવા સાથે લગ્ન, સતી દ્રોપદીના જૈન ધર્મ પ્રત્યે નિકટ પ્રેમ પતિ સેવા શિયલ સ રક્ષણ, ચારિત્ર અને માલ એ વગેરે વગ ના. આટલા આટલા મુખ્ય ચરિત્ર, તેમજ ગ ત બીજા પણ સુ દર વૃતતિા, અને શ્રી
મનાય ભગવાનના પેચ કયાણકના વૃતાંતા, જન્મ મહાસન, દેશના, પરિવાર અને છેવટે માક્ષ વગેરેનું વર્ણન આ ગ્રંથમાં સંથકાર મહારાજ શ્રી ગુણવિજ્યજી વાચકે એટલું બધુ વિસ્તારથી, સુંદર અને સરસ રીતે આપ્યું છે કે, અત્યાર સુધીના શ્રી નમનાથ પ્રભુના પ્રકટ, થયેલા ચરિત્રા કરતાં માં પ્રથમ પંક્તિએ આવે છે. આ ગ્રં ચ ખાસ પઠન પાઠન કરવા જેવા, આહાદ ઉત્પન્ન કરે તેવા, દરૅક મનુષ્ય વાંચી પોતાનું વન ઉચ્ચ ધમિષ્ટ બનાવવા પાતા માટે માક્ષ નજીક લાવી શકે તેવા હોવાથી અમેએ મૂળ ગ્રંથ ઉપરથી ગુજરાતીમાં ભાષાંતર કરાવી છપાવવા સારૂ કર્યો છે. વધારે વર્ણન કરવા કરતાં વાંચવાની ખાસ ભલામણુ કરવામાં આવે છે.
ઉંચા કોગળા ઉપર, સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવી રાયલ આઠ પેજી શુમારે ત્રીશ ફોરમ અઢીસે પાનાનો આ ગ્રંથ સુંદર બાઈડીંગથી સુશોભિત કરવા માં આવેલ છે. ગ્રાહકો થના રે નીચેના સરનામે તરતજ લખી મંગાવી લેવા. કિ મત એ રૂપીયા. પટેજ જા .
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગ૨.
For Private And Personal Use Only