________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
શ્રી આત્માતઃ પ્રકાશ
આવે છે તે જોઇ દયાળુ જીવાને કપારી છૂટે છે. એજ ભાઈ હેંના દીલમાં દયા ધરે તેા પેલા જીવાને સહેજે દુ:ખ એછું થાય. શાણા જાત્રિકા ધારશે તે એટલુ અવશ્ય કરી શકશે.
૧૨ યાત્રિકાએ અરસ્પરસ એટલી બધી સહાનુભૂતિ દાખવવી જોઇએ કે, રેલવેના ડખામાં બેસવા કે ધમ શાળામાં ઉતરવા આવનાર બીજા ત્રિકા માટે કેટલે પ્રેમ પ્રથમના જાત્રિકાએ પ્રગટાવવા જોઇએ એ સંબંધમાં એક જુદો ઉલ્લેખ કરેલા વાંચી વિચારી તેનેા આદર કરનાર જીવાને ભારે લાભ થવા સંભવ છે.
૧૩ ગમે તે વખતે અને ગમે તે સ્થળે સવિવેકથીજ સુખી થવાય છે.
૧૪ નિર્મળ શ્રદ્ધા, સદ્વિવેક અને શુભ કરણી વડેજ શ્રાવકપણાની સાર્થકતા છે. તે વગરની લુખી કરણી અર્થ સાધક શી રીતે થઇ શકે ?
૧૫ ખાનપાન પ્રમુખમાં મુગ્ધ ભાઇ ના ચાખાઇ રાખતા નથી અને એવાજ અશુદ્ધ આહાર પાણી પેાતાના પૂજ્ય જનાને પણ સ ંકોચ વગર આપે છે તેવા આચારની શિથલતાથી તેઓ જ્યાં ત્યાં વગેાવાય છે અને ખાનપાનમાં સખ્ત રીતે ચાખાઇ રાખનારા તેમની સાથે ખાનપાનમાં સહકાર કરતાં સહેજે અચકાય છે. વળી કચેાખાઇથી ખીજા પણ અનેક ગેરલાભ થવા પામે છે, છતાં એ કઢોંગી પ્રથા સુધારી લેવા પુરતુ લક્ષ અપાતુ નથી, જેથી ધર્મથી પણ વિગેામણા થાય છે અનિષ્ટ અનાચારમાંથી તેમને બચાવી લેવા પૂરા ઉપદેશની જરૂર છે. શરીર આગ્ય, કુટુંબ આરેાગ્ય સાચવવાના નિયમાથી પૂરા વાકેફ હોય તેમને તે આટલે ઇસારા માત્ર બસ છે. ખાનપાનમાં ભ્રષ્ટતા-ગોટાળા કરનાર કઇક વસ્તુ ભારે ચેપી રાગને ભાગ થઈ પડી સ્વપરને જીવતા જોખમમાં નાંખે છે.
૧૬ નવકારશી સંઘ-સાધી વાત્સલ્ય પ્રમુખ જમણુ પ્રસ ંગે ખાનપાનાક્રિકમાં પુરી ચાખાઇ મળે એવી તજવીજ રાખવા સ્વય સેવકે તૈયાર થવા જોઇએ. ૧૭ ચૈત્રી કાંકી જેવા યાત્રાના મેટા પ્રસંગે કાર્ય દક્ષ સ્વયં સેવકાની ભારે જરૂર છે. જૈનોએ હવે આળસ તજી કર્તવ્યનિષ્ટ થવુ જોઇએ.
ઇતિશમ
For Private And Personal Use Only