________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાત્રિક જનાને સૂચના.
૨૫
ખર્ચી ડાળીથીજ યાત્રા કરવા દોરાઇ જાય છે. નવાણું જાત્રા કરે છે. દિવસમાં બે ત્રણ જાત્રા કરીને પૂરી કરે છે. ઢાળીવાળાને ઢાડાવે છે અને તેમને સરપાવ આપે છે. આ બધાના અર્થ શે ? એથી કલ્યાણ કેટલું ? તે કાણુ કલ્પી શકે ? આ રીતે નકામુ ઉત્તેજન આપવાનું પરિણામ કેવું આવે છે ? તેના ખ્યાલ મુગ્ધ જનાને કયાંથી આવે ? વળી શત્રુંજય જેવા તીર્થની યાત્રાના પરમભાવના સહિત બને ત્યાં સુધી અણુવાણે પગે જવા યુક્ત ચાલીનેજ કરવી ઘટે. ફક્ત માંદલા અને કેવળ અશક્તનેજ માટે ડાળી વગેરે અણુછુટકે હાઇ શકે.
૬ હેંના પણ દેખાદેખી કંતાનના બુટ વિનાસંકોચે વાપરે છે. તે પ્રથા સુખ શીલતાનેજ વધારનારી છે. અસહ્ય તાપ વખતે કદાચ તેના ઉપયોગ થત હાય તા જુદી વાત, પણ આમાં સ્વેચ્છા મુજબ ચાલવાનુ અને છે. કઈક સાધુ સાધ્વીઓ પણ સ્વેચ્છાથી તેના ઉપયાગ કરે છે. એથી લજ્જા–મર્યાદાના સહેજે લાપ થતા જાય છે.
છ નવાણું યાત્રાના અનુભવમાં સુખશીલતા વશ એવી છુટ મુકવામાં તેનુ આ અનિષ્ટ પરિણામ આવતુ જણાય છે. યાત્રાની સફળતા ઇચ્છનારે સુખશીલતા સેવવીજ ન ઘટે. ખાળ જીવેા દેખાદેખીજ વધારે કરે છે.
૮ તીર્થયાત્રા કરવા જનારા જે સ્થાવર અને જંગમ તીર્થ ના અ યથા સમજતાજ હાય તેા શત્રુ યાક્રિક સ્થાવર તીર્થની યાત્રા પ્રસ ંગે સહેજે મળતા જગમ તીરૂપ સુવિહિત સાધુના સમાગમના લાભ કેમજ ચુકે આવા અવિવેક સુજ્ઞ યાત્રિકોને કરવા નજ ઘટે. જંગમ તીર્થરૂપ સંત સમાગમ કહ્યુંવૃક્ષની શીતળ છાયા જેવા ભારે સુખદાયક બને છે, એ વાત વિસરી નહી જતાં કાયમ યાદ રાખવી જોઇએ, જંગમ તીર્થ સમાગમમાં આવનારને ભારે ઉપકારક થાય છે.
૯ તી યાત્રા કરવા જતાં જેમ ભાવથી છરી પાળવામાં આવે છે તેમ તી. યાત્રા કરતાં પણ પાળવી ઘટે છે. તીને ભેટવા જતાં જેવા ભાવ હેાય તેવા કે તે કરતાં અધિક ભાવ એ તીર્થને સાક્ષાત્ ભેટતાં હાવા ઘટે. તેને બદલે સુખશીલ અની અવિધિ દેષ સેવવા યુક્ત લેખાય નહીં.
૧૦ કેટલાક મુગ્ધ જાત્રાળુએ સહજ વાતમાં ધમધમી જાય છે. નજીવી વાત વાતમાં ક્લેશ કરી બેસે છે, તેમણે શત્રુંજ્ય મહાત્મ્યમાં વર્ણવેલ કડ રાજાનું દ્રષ્ટાંત વાંચી વિચારી પોતાની પરિણતિ સુધારી લેવી જોઇએ,
૧૧ ધર્મ શાળાથી તળાટીના સુધીના રસ્તા સાવ ટુંકા છતાં સુખશીલતાથી એલગાડી કે ઘોડાગાડીના ઉપયેાગ કરી તે અવાચક જીવાને ભારે ત્રાસ ઉપજાવવામાં
For Private And Personal Use Only