________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપમિતિ ભવપ્રપંચ કથામાંથી ફેઢલાક વચના.
ઉપમિતિ ભવપ્રપંચ કથા અંતર્ગત કેટલાએક ઉપયુક્ત વચને.
( અનુવાદ કર્તા મુનિરાજશ્રી કપૂરવિજયજી. ) થી શરૂ
ગતાંક પૃષ્ટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ સજ્જના દોષિતને પણ અકાળે તજતા નથીજ.
૮૨ જ્યાં સુધી ચિત્તનું સમાધાન કરી આપનાર ન મળે ત્યાં સુધી આ ભવચક્રમાં જીવને લગારે સુખ સંભવતું નથીજ,
૮૩ નીરાગી મહાશયને દુ:ખભણી દ્વેષ કે સુખ માટે સ્પૃહા થતી નથી.
૮૪ બહારની વસ્તુઓ તેા નિમિત્ત માત્ર છે.
૧૯૭
૮૫ લક્ષણહીન ( દરિદ્રી ) ને ચિન્તામણિરત્ન પ્રાપ્ત થતું નથી.
૮૬ સજ્જન-સાધુજના કેવળ નિર્વિકારી હાય છે.
૮૭ પ્રાણીઓની દ્રષ્ટિ જન્માન્તરની સગતિને જાણનાર-યાદ રાખનાર જણાય છે. કેમકે તે પ્રિયને દેખીને વિકસે છે અને અપ્રિયને દેખીને ખળે છે.
૮૮ શાન્ત આત્માઓને જે સ્વાભાવિક આંતરસુખ સંપજે છે તે દેવાને કે ઇન્દ્રોને પશુ સંભવતું નથી.
૮૯ સાધુજનાને આત્મશ્લાઘા કરવી ઘટે નહીં.
૯૦ અધમજના ચિત આચરણ પણ કરતા નથી.
૯૧ ગમે તેટલું સમજાવ્યા છતાં મૂઢ જન અકાય કરતા અટકતા નથી.
૯૨ બીજાએ કરેલું કાર્ય અણુ નિષેધ્યુ તે અનુમાઘું સમજવું,
૯૩ કૃપાળુ સજ્જને! પારકાં દુ:ખ જોઇ (ખસી) શકતા નથી.
૯૪ શક્તિ હાય તે! સુજ્ઞ માણુસે પરોપકાર કરવા જ પરંતુ પરાપકાર કરવા શક્તિ ન જ હાય તા સ્વાર્થ સાધવા બને તેટલેા આદર કરવા ચકવું નહીંજ. ૯૫ પરસ્ત્રીને સમીપે જોઇને સજ્જને નીચી દ્રષ્ટિ રાખી ચાલે.
૯૯ પ્રભુનુ પ્રભુત્વ આજ્ઞામાં છે.
૧૦૦ પ્રસ્તાવ રહિત કાય વિચક્ષણ નર આર ભે નહીં.
૯૬ અરસ્પરની અનુકૂળતાવડેજ વર-વહુના પ્રેમ સચવાય છે.
૯૭ સાધુજના નમી પડેલા પ્રત્યે દયાળુ, દીનજનાને ઉદ્ધારવા ઉજમાળ અને નિસ્વાર્થ પ્રેમીજના માટે પ્રાણાર્પણ કરનારા હાય છે.
૯૮ ગુરૂની સ્તુતિ તેમની સમક્ષ કરાય, મિત્ર અને અંએની સ્તુતિ તેમની પાછળ કરાય, નોકર ચાકરની તારીફ્ કામ કર્યાં બાદ કરાય, પણ પુત્રાની નહીંજ અને સ્ત્રીઓની પણ સૂવા માદજ.
For Private And Personal Use Only