________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
coc
શ્રી
0000
CES
[ a[ [ ક
-2-06-06
७ इह हि रागद्वेषमोहाद्यभिनूतेन संसारिजन्तुना शरीरमानसानेका तिकटुकदुःखोपनिपातपीडितेन तदपनयनाय हेयोपादेयपदार्थपरिज्ञाने यत्नो विधेयः
==
A~~
पुस्तक १८ ] वीर संवत् २४४८ वैशाख, आत्म संवत् २५ [ अंक १० मा.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जिनेश्वर स्तुति
વસ ંતતિલકા.
જેનાં પરાક્રમતણેા પ્રસરે પ્રભાવ, ભવ્યાત્મ સૃષ્ટિની વિષેસઘળે સદૈવ; જેનેદ્ર દૃષ્ટિની મિષે વિલસે અતીવ, જ્ઞાનાર્કનાં પ્રખર કી તળેા પ્રકાશ. જે જીનનુ વિમળ દેન શાંતિ યુક્ત. સંવેગ હર્ષ પ્રવહે હૃદયે પ્રપૂર્ણ; તેવા શ્રી ભાવજીનને પ્રભુ સદાયે, આત્માના અનુપ રંગ થકી ઉલાસે.
For Private And Personal Use Only
૧