________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માન પ્રાશ
સુવ્યવસ્થા રાખવાની તથા તેને સંગ્રહ કરવાની આવશ્યકતા આ કેન્ફરન્સ સ્વીકાર છે. સભાએ એ ઠરાવ પસાર કર્યો હતો.
સુક્ત ભંડાર દરેક શ્રાવક શ્રાવિકાએ ઓછામાં ઓછી ચાર આનાની રકમ દરવરસે કેન્સરન્સ ઐફિસમાં સંઘદ્વારા અથવા પરબારા મોકલી આપવી એમ આ કોન્ફરન્સ દઢતાથી આગ્રહ કરે છે કે જેથી તેના અરધા ફંડમાંથી કેન્ફરન્સને નિભાવ થાય અને બીજા અરધા ફંડમાંથી કેળવણીને પ્રચાર થઈ શકે.
પ્રમુખ સાહેબે ઉપલે ઠરાવ રજુ કરતાં તે સર્વાનુમતે પસાર થયા હતા.
અત્રે મહારાજશ્રી વલ્લભવિજયજીએ જણાવ્યું હતું કે આ બાબતને અમલ તરતજ થી જોઈએ અને વારે વારે ભીખ માગવાની જરૂર ન રહે તે રીતે કાર્ય થવું જોઈએ. | મી. દ્વાએ તે પરથી જાહેર કર્યું કે આપણું જેના દરેક ઘર તરફથી જે એક એક રૂપિયા આપવામાં આવે, અને દરેક પોતાની ફરજ સમજી તેમ કરે તે કાંઈ કહેવાનું રહે નહીં.
અત્રે મહારાજશ્રીએ જશુછ્યું હતું કે અત્યાર સુધી કોઈપણ સેક્રેટરીએ એ કંડ ભરાવવા પ્રયત્ન કર્યો નથી, પણ જે એપ્રયત્ન થશે કે તરત લાખો રૂપિયા એકઠા થશે. "
જૈન પંચાયત ફંડ. અત્રે મી. હઠ્ઠાએ ઉપલા ઠરાવમાં ફેરફાર કરી તે નીચે પ્રમાણે રજુ કર્યો હતે. પ્રત્યેક આદમીને બદલે ઘરદીઠ એકી વખતે રૂપીઆ એકથી સે સુધીની હવે પછી દરજજા મુકરર કરવામાં આવે તે રકમ આપી એક પંચાયત ફંડ કાયમ કરવાની ભલામણ કરવામાં આવે છે. હેડ ઑફિસ આ સંબંધી કીમ હવે પછી બહાર પાહશે તેમાં ફંડ એકઠું કરનાર સ્વયંસેવકે તેમજ વ્યવસ્થા વિગેરેની ગોઠવણ રજી કરવામાં આવશે. અને એકથી વધારે રકમ આપનારની રકમ ધન્યવાદ સામે સ્વીકારવામાં આવશે. - પંડિત હંસરાજજીએ કહ્યું કે પંજાબવાળાઓ જણાવે છે કે આ સંબંધમાં એક મ્યુટેશન નીકળવું જોઈએ અને તેમાં મી. દ્વાએ ભાગ લેવો જોઈએ.
મી. દ્વાએ તેમ કરવા હા પાડી હતી. મી. લકમીચંદજી ઘીઆએ એ ઠરાવને ટેકો આપે હતે.
એ ઠરાવને મી. મુળચંદ આશારામ વૈરાટીએ વધુ ટેકે આપે હતું અને પિતાની તરફથી રૂ. ૫૦ ની રકમ આપી હતી.
For Private And Personal Use Only