________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૪
શ્રી આત્માને પ્રારશ
જૈન કેળવણી ખાંડ.
માદ મી॰ માહનલાલ દલીચંદ દેશાઈએ નીચલા ઠરાવ રજુ કર્યાં હતા:- જૈન એજ્યુકેશન માટે જે કાર્ય કર્યું છે તે માટે આ કાન્સ પેાતાના હર્ષ પ્રદર્શિત કરે છે; અને એવી આશા દર્શાવે છે કે તેને સુપ્રત કરેલા કાર્યને તે જલ્દી પૂર્ણ કરે અને જૈન સમાજની પ્રત્યેક જાતિમાં કેળવણીના પ્રચાર વિસ્તીગૢ રીતે થાય તે માટે બધી રીતના પ્રયાસ કરે. આ કાર્યને માટે મોંને દર વર્ષ સાધના પુરા પાડવા માટે સમગ્ર જૈન સંઘના દરેક શ્રીમત વિદ્વાન અને ઉત્સાહી ભાઇ બહેનાને વિનતિ કરવામાં આવે છે તેમજ દરેકને વાર્ષીક માત્ર પાંચ રૂપીયાનું લવાજમ આપી સભાસદ થવા અથવા એકી વખતે સારૂપીયા આપી જીવનપર્યંતના કાયમના સભાસદ થવાની ભલામણ કરવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરની દરખાસ્તને સી૰ ગોપીચંદજી ધાડીવાક્ષ અને ગાંધી અમરચંદ ઘેલા ભાઈના અનુમાદન સાથે તે પસાર કરવામાં આવી હતી.
વિદ્યાલયાના સ્થાપકાના આભાર.
મી॰ માતીચંદ્ર ગીરધર કાપડીઆએ દરખાસ્ત કરી કે વિદ્યાલયેા, ગુરૂકુળ, ઑડી ગા વીગેરે સ ંસ્થાએ નીકળવાથી કેળવણીના વીચારને પુષ્ટી મળી છે; તેથી તે સંસ્થાના ઉત્પાદકા અને સહાયના આભાર માનવામાં આવે છે અને સમસ્ત ભારતમાં જૈન વસ્તીવાલા પ્રદેશેામાં અને ખાસ કરી રાજપુતાના કે જ્યાં કેળવણીના અભાવ અતિશય છે ત્યાં તેવી સસ્થાઓ ખાલવા ખાલાવવાની અગત્ય આ કેન્દ્ગ રન્સ સ્વીકારે છે.
આ દરખાસ્તને રા. ચંદ્નનમલજી ખાણુ અંબાલાવાળા અને વીસનગરવાળા શેઠ મહાસુખભાઇ ચુનીલાલ તથા દેશી ફૂલચંદ હરીચંદના વિશેષ અનુમેાદન સાથે તે પસાર કરવામાં આવી હતી.
જૈન સાહિત્યપ્રચાર.
પંડિત હંસરાજજીએ દરખાસ્ત કરી કે (૧) છેલ્લા કેટલાંક વરસેાથી જૈન સા હિત્ય અને હમણા આગમા પ્રગટ થવાથી જૈન ધર્મ તું ગૈારવ વિશેષ પ્રકાશમાં આવ્યું છે; તેથી તે તેના પ્રકાશકાને ધન્યવાદ આપે છે અને ઇચ્છે છે કે તેઓ વધુ વધુ સાહિત્ય પ્રકાશ કરતા રહે અને વિશેષમાં એ અભિપ્રાય જણાવે છે કે મૂળ, જીર્ણ અને અલભ્ય ગ્ર થાનાં પ્રકાશન સાથે તેનાં ભાષાંતરા દેશી ભાષામાં અને ખાસ કરીને હીંદી ભાષા કે જેમાં બહુજ અલ્પ ભાગે સાહિત્ય પ્રકટ થયુ છે તેમાં તે રૂપ વિશેષ પ્રગટ થાય. ( ૨ ) પ્રાકૃત-માગધી ભાષાના પુનરૂદ્ધારની અતિ આવશ્યકતા આ
For Private And Personal Use Only