SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. શ્રી કૃષમદેવપલાવુનયામ ” ઇત્યાદિક અઠાવીસ કાવ્ય' સ્તોત્ર કીધું, તે શ્રાવક કેટલાએકનઈ ભણવ્યું તેણે શ્રાવકે મહાતમાના આચાર્ય આગલિ ક. તેણે લિખી લીધું. અનઇ લેક આગલિ કહેવા લાગ્યા જયે ઉપાધ્યાય તર્કશાસ્ત્ર ભયા છઇ પણ વ્યાકરણ નથી ભણ્યા. સ્તવન મધ્યે વ્યાકરણ અશુદ્ધ છે. તે સાંજલિ શ્રાવકઈ આવી સર્વ યતિનઇ કહ્યું તે [ સાંભલી | શ્રી ઉપાધ્યાયજીઈ તે તેત્રની વૃત્તિ કરી લેકસઈ પાંચ તે પ્રતિ મેકલી દીધી, તે પ્રાત આચાર્ય વાંચી અકેકાના ઘણું ઘણું અર્થ વાંચી ચમત્કાર પાળે. એ ઉપાધ્યાય સરસ્વતીલબ્ધ પ્રાસાદ છઈ. તિવાર પછી સર્વ દર્શની મહાતમા પ્રશંસા કરવા લાગ્યા. સર્વ મરૂમંડલકેશ મળે યશમહિમા શ્રી ઉપાધ્યાયજી [ને ઘણે વિસ્તર્યો.] આ ચિત્રકૂટ પર્વત મધ્યે સંઘબાહા કીધે જે સાધારણ સદફ નવ શ્રાવકે મિલી આચાર્યપદ દેવરાવી ન ગછ થા. ચિત્રોડનઈ સંઘઈ તે સંઘબાહ્ય કીધાં ઈત્યાદિક વ્યતિકર તે ગ્રંથ મધ્યે લિખ્યો છે. તે શ્રી ઉપાધ્યાયજીએ કશે. તે સાંભળી ખરતર ઘણે ઠેષ પામ્યાં, ધનરાજ ઉપાધ્યાય નઈ કહેવા લાગી જે તું અહ્યા તેડા અનઇ તપાનાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ગ. સંઘાતિ ચર્ચાની હાં ભણું નઈ હવઈ ચર્ચા નથી કરતો ઈત્યાદિક વચન ખતર શ્રાવકનાં સાંભળી ધનરાજ ઉપાધ્યાય ન લઇ કહઈ જે અત્ર આપણુ તપ સંઘાતિ ચર્ચા ન કરી સકીઈ, જેસલમેરૂ તથા બીકાનેર મધ્યે જાએસિ તિવારઈ સર્વ ગ્રંથ ભંડાર મધ્યે છઈ તિહા અધ્યારૂ ચાલઈ, ઈત્યાદિ કહી આપણું શ્રાવક સમજાવી પાટણ ભણી ચાલ્ય પં. શ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણુઈ ધનરાજ ચાલ્યું જાણું વિમળસાગર ગ, પૂઠઈ ચલવ્યાં. જે ધનરાજ નઈ પાટણ મળે આણ દેઈ -રાખો. પાછઈ અને આવું છું, તે પંન્યાસ ચાલ્યા, જાલેર મધ્યે પં. પદ્મસાગર ગ. તથા ૫. જીતસાગર ગ. પં. જયસાગર ગ. તઈ દીક્ષા દેવાં રહો, દીક્ષા દઈ પછઈ શ્રી ઉપાધ્યાયજી પાટણ આદેશ ઉપરી પધારયાં, શ્રી વિજયદાનસૂરી શ્રી હીરવિજયસૂરી સ્તંભ તીર્થઈ ચઉમાસું ૨હ, હવઈ ધનરાજ ઉપાધ્યાઈ મહાત્માની પોસાલઈ જઈ સવ મહાત્મા નઈ વસિ કરઈ. જેસલમેરૂની કાંબલી આપઈ. સંવિભાગ દિઈ. અનઈ કહઈ જે તā માહરૂ પક્ષ કરૂ, તપાન ઉપાધ્યાય સંઘાતિં માહરઈ શ્રી અભયદેવસૂરી સંબંધી ચર્ચા છઈ, તે મહાત્મા સર્વ એકઠા આચાર્ય ઉપાધ્યાય ગણી * અહિંથી પછી આગળ એક પાનું નહિ મળવાથી સંબંધ ત્રુટક રહ્યો છે. એ પછીના પત્રમાં જે હકીકત છે તે ચેકડીઓ નીચેથી શુરૂ થાય છે. સંગ્રાહક. * ખરતરગચ૭ પ્રચારક શ્રી જિનવલભસૂરિના સંબંધમાં આ કથન છે, આ સાથે સંબંધ ધરાવનારી વિશેષ હકીકત નહિ મળેલા પાનામાં જતી રહી છે–સંગ્રહ. For Private And Personal Use Only
SR No.531172
Book TitleAtmanand Prakash Pustak 015 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1917
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy