________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
મહોપાધ્યાય શ્રીધમસાગર ગણિ. પંન્યાસ સર્વ મિલી કહેવા લાગી, જે અલ્મો તહ્મા પક્ષ કરસ્યું, તે સાંભલી ધનરાજઈ શ્રી ઉપાધ્યાયજીનઈ કહેવરાવ્યું જે આપણુ શ્રી અભયદેવ સૂરીશ્વર આશ્રી ચર્ચા કર્યું, શ્રી ઉપાધ્યાયજીઈ કહ્યું, જે અદ્મ એડનઈ અદ્ધિ પાટણમ.હિં આવ્યા છું, ચર્ચા કી જઈ. જે શ્રી અભયદેવસૂરિ ખરતર થયાઈ તે ખરતરની સામાચારી ખરી અન્યથા જૂઠી શાસ્ત્ર કાઢીઈ, પછઈ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ પાટણ મધ્યે વડી પિસાધનો ભંડાર સર્વ જે, લહુડી પિસાળને ભંડાર છે, તે બે ભંડાર મધ્યે વડી પિસાવન કીધો ગ્રંથ ઉસૂત્રક દ કુદ્દાલ ગ્રંથ સટીક નીકળે તે મળે પૂનમિઆ, ખરતર, આચલિ સાઢપૂનમિઆ, આમિઆ, એ પાંચને આ મૂલ વૃત્તાંત નીકળે, એ પાંચનઈ જમાલિ સરિષા નિશૈવ કહાં જઈ, અનઈ તપાગચ્છનઈ જ વિષઈ ચારિત્ર છ ઈત્યાદિક લિખ્યું છઈ, તે વતિ પા
માં, તે ગ્રંથલિખાવી લીધો પાટણનગર શ્રેષ્ઠીવું. સિવા પ્રમુખ આગલિ વાંચી દેખાડશે, તે ખરતર સાંભળી ઘણે ઠેપ પામ્યાં, પછઈ છાને નફર એક કરી ખંભાયતિ શ્રી વિજયદાનસૂરિનઈ લેખ લિપે જે અàા તુહ્યનઈ વાંદીઇ, પૂછઈ, સાહમાં આવીછે, આહાર વ્યવહાર સાચવીછે, ખરતર તપ એક કહેવરાઇ ડાબી જિમણી આંખ જિનશાસનની એડવી પ્રીતિ છઇં. અનઈ શ્રી અભયદેવસૂરિનઈ ખરતર સર્વ જાણુઈ છઈ. તુહ્મારાં ગીતાર્થ પણિ ઈમ કહેતાં કહઈ છઈ તે ભણી તુહ્ય લિખી આપ જયે શ્રી અભયદેવસૂર ખરતર છઇ. એહવું લિખી આપે તે રાગદ્વેષ મિટઇ તુ તો મહાંત છે રાગદ્વેષના વારનાર તીર્થકર સમાન છે. ઈત્યાદિક સ્તુતિ કરી લેખ લિખી નફર કરી છને મેક તે મધ્યે એક શ્રાવક આપણે હતો તેણઈ રાત્રે આવી સર્વ સમાચાર કહે. તિવારઈ શ્રી ઉપાધ્યાયજીઈ વુ સિવ પ્રમુખ શ્રાવક તેડાવ્યા સર્વ સમાચાર કો એક નફર સંઘઈ મેક શ્રી ઉપાધ્યાયજી શ્રી વિજયદાનસૂરિશ્વરનઈ લિમ્ફ જે અહ્મા પૂવોચાર્ય સુવિહિત શ્રી મુનિસુન્દરસૂરિ પ્રમુખના કીધા ગ્રથ કાઢયા છે તે મળે શ્રી અભયદેવસૂરિ ખરતર નથી અનઈ ખરતરની સમાચારી બેટી છે. તે માટે તુ વિચારી ખરતરનઈ લિખી આપ ઈત્યાદિક લિખી રાત્રિ નફર ચલ. ખરતરનો નફર પહિલા પુડુતો. તે લેખ ખરતરનાં સાવક મિલી વખાણ ઉઠતઈ શ્રી પૂજ્ય ધ્યાન બયસતઇ આવ્યા વાંધ્યાં. ઘણી પ્રશંસા કરી કહેવા લાગી જે પૂજ્ય! શ્રી અભયદેવસૂરિ કુંણ ગછ મધ્યે હું બા? તિવારઈ શ્રી પૂજ્યજી આમ કીધું જે પ્રઘોષઈ તે ખરતર કહેવરાઇ છઈ. તે સાંભળી ખરર આવ્યા જે પૂજ્ય! એતલું લિખી આપ જિમ દંદ નાસઈ. ઈમ કહી પાગલ આવે. તિવારઇ આચાર્ય શ્રી હરવિજયસૂરિનઈ શ્રી પૂજ્ય આજ્ઞા દીધી જે લિખી આપ. તિવાર શ્રી
For Private And Personal Use Only