________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
આત્માનદ પ્રકારી,
મા. દિવાન સા. માધવરામ હરીનારાયણ, મી. દલસુખભાઈ કસ્તુરચંદ ની દરખાસ્તથી પ્રમુખ સ્થાને બીરાજ્યા હતા. સમયને અનુસરતા બાળાએ ટુંક પણ મધુર ભાષણ્ણા તથા ધાર્મિકગીત ગાઇ સંભળાવ્યા ખાટ્ટુ ચીમનલાલ પુરૂષોત્તમદાસે સવત્ ૧૯૬૪ના માગશર શુદી ૨ થી ૧૯૬૭ના આસા વઢી ૦)) સુધીના ચાર વર્ષના રિપોર્ટ વાંચી ખતાન્યા હતા અને નાણા વિગેરેની સહાય કરનારા ગૃહસ્થાના અંતઃકરણુ પૂર્વક આભાર માન્યા હતા, પ્રમુખ સાહેબે પોતાના ભાષણમાં કેળળણી વિષેના પેાતાના વિચારા લખાણથી જણાવ્યા હતા. અને ખીજા એએ પણ પ્રસંગને અનુસરતા ટુક ટુંક ભાષણા કર્યાં હતા. અને હાર તારા લેવાયા પછી મી. ચીમનલાલ પુરૂષાત્તમદાસે ત્યાં પધારેલા ગૃહસ્થાના આભાર માન્યાબાદ મેળાવડા વિસરજન થયા હતા.
ગ્રંથાવલોકન, નારી દણમાં નીતિ વાકય.
આ લઘુ પરંતુ સરલ અને સ્ત્રીએપયેગી બુક તેના લખનાર સા, બેન ર્ભા રામજી ભાવનગરના તરફથી ભેટ મળેલ છે. પેાતાની લઘુ વય છતાં પેાતાને મળેલ કેળવણીને લાભ આવા પ્રયાસ કરી પેાતાની બીજી બેનાને પુસ્તક દ્વારા આપવાની તેમની આ શુભ યાજના ધન્યવાદને પાત્ર છે.
આ બુકમાં નીતિ અને આચાર સંબધી ટુંકા ટુંકા વાક્યા અને કેટલીક સુખેધક કહેવત આપી તેને અલ'કૃત કરવામાં આવેલ છે જે વાંચતાં દરેકને સુગમ પડે તેમ છે. તેની કીંમત બે આના રાખેલ છે પર ંતુ તે જૈનશાળા, શ્રાવિકાશાળા, વિગેરેમાં અભ્યાસ કર્નારી મ્હેનાને તથા શિક્ષકા વિગેરેને ભેટ આપવાનું પણ સાથેજ રાખેલ છે, દરેક મ્હેતાને આ બુક વાંચવા અમે ખાસ ભલામણ કરીએ છીએ. અને તે શાહુ લાલચ'દ ત્રિભુવનને કાપડ બજાર ભાવનગર એ સીરનામે પેસ્ટેજ માટે રૃા. ૦૦-૬ ની ટીકીટા મેકલવાથી ભેટ મળશે.
For Private And Personal Use Only