________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન
૩૭૯
આપન તા૮-૬-૧૨ ને પત્ર સંમેલનમાં રજુ કરવામાં આ હતા. અને તેમાં પૂછેલા સવાલોના શાસ્ત્રાધારે સમેલન તરફથી નીચે પ્રમાણે જવાબ તમને આપવા ઠરાવવામાં આવે છે.
૧. જૈન શાસ્ત્રમાં ગુરૂના જે લક્ષણે બતાવ્યાં છે તે પ્રમાણે ગૃહસ્થને ધર્મગુરૂ માનવા કે મનાવવા આધાર નથી. ને જે કેઈએમ કરતા હોય તે તે જેનાગમ વિરૂદ્ધ હેવાથી અમાન્ય છે.
૨. જૈન શાસ્ત્રમાં ગ્રહસ્થની તીર્થકર ભગવાનની માફક પૂજા આરતી વગેરે કરવા કે કરાવવા આધાર નથી, ને તેથી જેઓ તેમ કરતા કરાવતા હોય તેઓ પોતે ડુબે છે ને બીજાને ડુબાડે છે એમ સમજવું જોઈએ.
૩. ગ્રહસ્થની છબીને તીર્થકર ભગવાનની માફક માન આપનાર, તથા તેના આગળ તિર્થંકર ભગવાનની પ્રતિમા આગળ ભાવના ભવાય તેવી ભાવના ભાવનાર જે કોઈ હોય તે જૈન શાસ્ત્રને હિી છે એમ માનવું ઈએ.
૪. ગ્રહસ્થની છબીને વચ્ચે મુકી આજુબાજુ તીર્થકરની છબીએ મુકવીને તે ગ્રહસ્થની છબીને “આ જિનને નમીએ ભવીકા આજિનને નમીએ આમ કઈ બેલતા હોય તે તે જિનાજ્ઞાના લેપ કરનારા છે.
પ. લાડી ગાડી ને વાડી વિગેરે સંસારી વિષયેના ભાગમાં મસ્ત રહેનારને જૈન શાસ્ત્રમાં અધ્યાત્મ માન્ય નથી ને તેથી તેવા જો કોઈ હોય તે તેને અધ્યાત્મ માનવા એ જિનાજ્ઞાની વિરૂદ્ધ છે.
૬. સાધુને વેશ શાસ્ત્રકારોએ વર્ણવ્યું છે તેમાં મેર પીંછી કે કમંડલું રાખવું બતાવ્યું નથી એટલે મેર પીછી અને કમંડલું રાખ્યા છતાં પિતાને વેતાંબર સંપ્રદાયના સાધુ કહેવરાવનારા જે કે હોય તેમને સાધુ માનવાના નથી.
ઉપર પ્રમાણે શાસા વિરૂદ્ધ વર્તન કરનારા જે કઈ હોય તે તેમને જિનાજ્ઞાના ઉલંઘન કરનારા સમજવા એમ અમારે અભિપ્રાય છે. જેઠ વદી ૧૩ વાર ગુરૂ, ૧૯૬૮,
સંમેલનના પ્રમુખ
For Private And Personal Use Only