________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
આત્માનં પ્રકાશ.
ની ઉન્નતિ અને પ્રગતિ માટે ખસ છે. પેાતાના ધર્મનું એકલાનું નહીં પણ અન્ય દર્શનનું એટલે કે તમામ ધમા નુ રહસ્ય જાણી અને પેાતાના જૈન દનના સિધ્ધાંત કેવા ઊંચા યાને ચડીયાતા છે, તેમજ સ માન્ય છે. તે વ્યવહારૂ રીતે જૈનેત્તર ધર્મને દેખાડી આપવા પુરતું જ્ઞાન અને અભ્યાસની જરૂર હાય છે, જેથી તેવુ જ્ઞાન અને તેવા અભ્યાસ કરવા માટે અત્યારે ઈંગ્રેજી કેળવણીની ખાસ જરૂરીયાત આપી અને જૈન મુનિઓમાં તેને ચેાગ્ય સ્થાન આપવાની તેમજ ખંડન મંડન અને સશ્ન ભાષા નહી' વાપરતાં ખરા તત્ત્વ સમજાવવાની આ સંમેલનાના પૂજય પ્રમુખ સાહેબે કરેલી હિમાયત જૈન મુનિ મંડળ અને જૈન સમાજમાં તેમજ સકલ જન સમાજમાં જૈન ધર્મના ઉચા પણા માટે ઊંચી છાપ બેસાડનારી થઈ પડયા વિના રહેશે નહી”.
જે જે વખતે જે જાતના જમાના ચાલતા હાય છે તે તે વખતે જમાનાને શું જરૂરીયાત છે, લેાકેાને શુ' ગમે છે, ધર્મની પ્રગતિ અને ઉન્નતના કયા ઉપાયે યાગ્ય છે તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી વિચાર કરી કોઇપણ વ્યક્તિ તે પ્રમાણે કાર્ય કરે; સંકુચિત વૃત્તિ છેડી ઉદાર વૃત્તિ બતાવે તો તે ધર્મની પ્રગતિ થવા સિવાય કદી રહેજ નહિં. આવું આ સમુદાયના અધ્યક્ષ મુનિએના હૃદયમાં આવેલુ' હાવુજ ોઇએ અને તેથીજ આ સંમેલનના મુખ્ય પૂય નાયકના હૃદયના તે ઉદ્ગારા જૈન ધર્મ પ્રગતિ માટે પેાતાના લેખીત ભાષણમાં બહાર પ્રગટ થયા છે. હવે આપણે ચેાવશી ઠરાવાનુ ટુ દીગ્દર્શન કરીયે.
આ ઠરાવેા પૈકી કેટલાક મુનિ ધર્મના ખાસ આચાર સંબધીછે. કેટલેક સ્થળે મુનિમહારાજેના ખાસ વગર ઉપકારના કારણે એક કરતાં વધારે ચામાસાં થતા, તેમજ લાંબી મુદત સુધી એક સ્થળે રહેતા તેમજ નાના મેાટા શેહેરમાં દરેક સ્થળમાં વિહાર નહીં થતા તે તે સ્થળાએ અરસપરસ રાગનું ધન વધે, પિરણામે અણુગમા કલેશ થતાં મુનિપણાની આછી કિંમત વગેરે થાય, અને તે સિવાય ઘણા ગામા મુનિ વગર રહેતાં હાવાથી તે સ્થળે ધર્મની શ્રદ્ધા ઓછી થતાં ત્યાં વસનારા જૈન મધુએ જૈન ધર્મો
For Private And Personal Use Only