________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનંદ પ્રકાશ, ૦ =================૦e --------- -------- -
अंतो मुहूत्तमितं चित्तावस्यामेगवत्थुमि
छो मत्थाणं जोगनीरोहो जिणाणांतु ॥ १ ॥ અંહિ સૂધી ધ્યાનનું સ્વરૂપ અને તેના જુદાં જુદ્રાં લક્ષણ કહેવામાં આવ્યાં. તે ધ્યાનના ચાર ભેદ છે. ૧ આર્ત ધ્યાન ૨ રૂદ્ર ધ્યાન, ૩ ધર્મ ધ્યાન અને ૪ શુકલ ધ્યાન. તેમાં પહેલાં બે ધ્યાન અશુભ છે, તે અશુભ ધ્યાનથી અશુભ કર્મ બંધાય છે. અને તેને લઈ અશુભગતિ પ્રાપ્ત થાય છે. અને છેલ્લા બે ધ્યાન મુક્તિના કારણરૂપ છે તે પ્રાયઃ ઊત્તમ જીવને જ પ્રાપ્ત થાય છે.
જે પહેલું આર્તધ્યાન છે તેના ચાર પાયા છે. ઈષ્ટ વિગ, અનિષ્ટ સંગ, રેગચિંતા, અને અચશક-એવા તેના નામ છે.
પહેલે પા–ઈષ્ટ વિગ. ઈષ્ટ એટલે પિતાના મનને ગમતા જેવાકે, માતા, પિતા, ભાઈ, મિત્ર, પુત્ર, કલત્ર, ધન, ધાન્ય, સ્વજન, કુટુંબ, વિગેરે ઈષ્ટ પદાર્થોને જેમાં વિગ થાય, તે ઈષ્ટ વિગ કહેવાય છે. જે ધ્યાનમાં એવું ચિંતવેકે, ઉપર કહેલા ઈષ્ટ પદાર્થોને રખે મારે વિયેગ થાય, એવું ચિંતવન કરે. એમ કરતાં કદી તેમને વિગ થયે તે મહા ચિંતામાં પડી મહા શેક કરે, તે અભિલાષ રૂપ એકત્વપણે જે પરિણામ થાય, તે ઇષ્ટ વિયેગ નામે આ ધ્યાનને પહેલે પામે છે.
બીજે પા–એનિષ્ટ સંગ. આ ધ્યાનને બીજે પાયા અનિષ્ટ સંયોગ છે. અનિષ્ટ એટલે મનને ન ગમે તેવા પદાર્થોનો સંગ થાય તે અનિષ્ટ સંગ કહેવાય છે. જે માણસને અણગમતા પદાર્થને ચુંગ થયે હોય તે મનમાં ચિંતવે કે “આ પદાર્થ મને ક્યાંથી મ ? આ પદાર્થનો નાશ થાય થવાએ તે પદાર્થ મારાથી
For Private And Personal Use Only