________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પ્રકાશ
મળી આભાર
દોહરે. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપ તત્વ વિકાશ આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ
પુસ્તક ૪ ૬. વિક્રમ સંવત ૧૯૬ર–ભાદ્રપદ
અંક ૨ જે.
પ્રભુ સ્તુતિ.
શિખરિણું. અખંડાનંદે જે ભવિ હદય આનંદિત કરે, પ્રબોધી પ્રેમે પ્રગટ ગુણ આત્મા નિજ કરે; ભવીની ભાવથી ભજનિત પીડા પરિહરે, જિતારિ તે જેગી જિનવર જયંતા જયધરે.
ઉપદેશ પદ.
સીયાને કહાન. સત્વ ધરી ભવિધર્મ વધારે, આ ભવ માનવ સદ્ય સુધારો (ટેક)
૧ અખંડ આનંદથી, ૨ ભવિપ્રાણીના હૃદયને. ૩ આનંદવાળા કરે. ૪ પ્રગટ જેન ગુણ છે એવો. ૫ ભવપ્રાણુની. ૬ સંસારથી ઉત્પન્ન થયેલી પીડા ૮ કામ ક્રોધ રૂ૫ શત્રુ જેણે જિત્યા છે એવા, હે ભવિ પ્રાણી. ૧૦ તલાલ,
For Private And Personal Use Only