SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ, started to treate Iester testostertertextestate testosteronautes tertretestertestretestertretestete સન્માન કરનાર અને કપટને ખીલાવનાર એક અદ્ભુત વસ્તુ છે. ભદ્ર શ્રાવકે, એવા અધમમાં અધમ એવા પરિગ્રહનો તમે ત્યાગ કરજો. કદિ સર્વથા ત્યાગ ન બને તો તેને નિયમની અવધિમાં લાવજો. એ દુષ્ટ પરિગ્રહની વિષમતા જાણુને સર્વજ્ઞ દયાળુ. ભગવંતે પરિગ્રહ પ્રમાણુનું વ્રત કહેલું છે. એ વ્રતને મહાવ્રતની પદવીમાં પણ આરોપિત કર્યું છે. એ મહાજ્ઞાની પ્રભુએ પરિગ્રહના વિષમય પ્રવાહમાં તણાતા પ્રાણુઓને ઉદ્ધાર કરવાને પોતાના પવિત્ર આગમમાં ઉત્તમ બોધ આપેલે છે. પરમ કૃપાળુ પ્રભુએ આગમ રૂપ આવેષણથી સર્વને જાહેર કર્યું છે, કે “પરિગ્રહનો ત્યાગ અને નિયમ કરજે.” પ્રિય શ્રેતૃગણ, આજે દુર્જન તથા સજજનના સ્વરૂપ વિષે વિવેચન કરી આ વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આજના વ્યાખ્યાનના સારનું તમે મનન કરજે. જે કોઈ કારણ કરી તેને વારંવાર હૃદય મંદિરમાં સ્થાપિત કરે અને તે પ્રમાણે વર્તવા પ્રવર્તન કરે તે ઉત્તમ શ્રેતા કહેવાય છે. તેવી રીતે તમે ઉત્તમ છેતા થઈ આ ઉપદેશને સ્વીકારજો. કેટલાએક પ્રમાદી શ્રોતાઓ ઉમંગથી વ્યાખ્યાન સાંભળવા આવે અને તે સાંભલ્યા પછી ચાલતા વિધ્યને વિસ્મૃત કરી દે અને સાંસારિક આધિ ઉપાધિમાં પડી પોતાના પ્રવર્તનને સુધારી શકે નહીં તે અધમ મોતા ગણાય છે. તેવા અધમ શ્રોતાની આગળ વ્યાખ્યાન કરવું, તે માત્ર વૃથા શ્રમ કરવા રૂ૫ ફળ વાળું છે. તેવા અધમ શ્રોતાવાલી પરિષદા મૂર્ખ પરિષદ કહેવાય છે. માટે તેવી રીતે નહીં કરતાં તમે ઉત્તમ શ્રેતા થઈ આ કહેલા ઉપદેશને સફળ કરવા પ્રયલ કરજે. આ પ્રમાણે ઉદેશ આપી મુનિ વૈભવવિજ (ચિંતા For Private And Personal Use Only
SR No.531028
Book TitleAtmanand Prakash Pustak 003 Ank 04
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1905
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy